fbpx

બાળકોને જળચક્ર સમજાવતું વેબપેજ

By Content Editor

3

ચોમાસુ એટલે કુદરતની કરામતને મન ભરીને માણવાની ઋતુ. એ સાથે ચોમાસુ આપણને જળચક્ર સમજવાની તક પણ પૂરી પાડે છે. આપણે સૌ ભણી ગયા છીએ અને જાણીએ છીએ કે ઉનાળામાં સમુદ્રનું પાણી ગરમ થઈ વરાળ બની આકાશમાં ઊંચે ચઢે છે, ત્યાં વરાળ ઠંડી પડીને વાદળામાં ફેરવાય છે અને સમુદ્ર પરથી જમીન તરફ વહેતા પવનો સાથે આ વાદળા જમીન પર આવી વરસાદ રૂપે વરસી પડે છે. આ સમગ્ર ચક્ર પરિવાર કે શાળાનાં બાળકોને સમજાવવું હોય તો આ એનિમેટેડ વેબપેજની મુલાકાત લેવા જેવી છે :

Please Login to view this content. (Not a member? Join Today!)

આ લેખો પણ ગમશે...

Pleases don`t copy text!