fbpx

હથેળીમાં હવામાન બતાવતી એક અનોખી એપ

By Himanshu Kikani

3

[vc_row][vc_column][vc_message color=”warning” message_box_color=”warning” icon_fontawesome=”fa fa-exclamation-triangle”]અપડેટઃ આ મજાની એપ હવે ઘણે અંશે બદલાઈ ગઈ છે. આ લેખમાં દર્શાવેલી સુવિધાઓ હવે એ જ સ્વરૂપે તેમાં ઉપલબ્ધ નથી.[/vc_message][vc_column_text]

અસહ્ય, આકરા હીટવેવ પછી આખરે ચોમાસું માથે આવી પહોંચ્યું છે, ત્યારે આ ઘડીએ તમારા ગામ/શહેર પર વરસાદની કેવી સંભાવના છે અને આવતા ૨૪ કલાકમાં સ્થિતિ કેવી બદલાશે એ જાણવામાં તમને રસ છે? આ એક એપ સ્માર્ટફોનમાં ઇન્સ્ટોલ કર્યા પછી તમને હવામાનના સમાચાર ક્યારેય બોરિંગ લાગશે નહીં એની ગેરંટી!

આગળ શું વાંચશો?

  • હવામાનની આગાહી કઈ રીતે થાય છે?
  • આ એપનો ડેટા ક્યાંથી આવે છે?

Please Login to view this content. (Not a member? Join Today!)

આ લેખો પણ ગમશે...

Pleases don`t copy text!