સ્માર્ટફોન, કમ્પ્યૂટર અને ઇન્ટરનેટનો જ્ઞાનખજાનો ખોલતું મેગેઝિન!
સવાલ લખી મોકલનારઃ મોહમ્મદ યુનુસ, અમદાવાદ
તમારા ફોનને મળતા નેટ કનેક્શનનાં સિગ્નલની સ્ટ્રેન્થ અનુસાર, નેટ કનેક્શનના આઇકનમાં જુદા જુદા અક્ષર જોવા મળી શકે છે. અહીં એ બધા અક્ષરોના અર્થ જાણી લો :