પીસી પર કામ સહેલું બનાવતાં સેટિંગ્સ

x
Bookmark

વિન્ડોઝની ખરી ખૂબી એ છે કે આપણે આપણી જરૂર મુજબ તેને કસ્ટમાઇઝ કરી શકીએ છીએ. એક વાર તમે વિન્ડોઝના ટાસ્કબારને તમારી મરજી મુજબ સેટ કરી લેશો, તો તમારું રોજિંદું કામ ઘણું સરળ બની જશે.

‘સાયબરસફર’ના લગભગ દરેક લેખ એ પ્રકારના હોય છે કે તમારે કમ્પ્યુટર અથવા સ્માર્ટફોન સાથે લઈને જ મેગેઝિન વાંચવા બેસવું પડે કેમ કે આ મેગેઝિન ફક્ત વાંચવા માટેનું નથી, ઘણું બધું કરવા માટેનું છે! એ જ પરંપરા આગળ ધપાવતાં, આ લેખ તમારે તમારા કમ્પ્યુટર કે લેપટોપ સામે બેસીને વાંચવો પડશે!

ઓકે, તો હવે તમારા પીસીના સ્ક્રીન પર નીચેની તરફ નજર દોડાવો – તમારા પીસીમાં વિન્ડોઝ ૭ હશે તો ડાબી તરફ સ્ટાર્ટ બટન અને જમણે છેડે ક્લોક અને કેલેન્ડર જોવા મળશે એ બંને છેડા વચ્ચે છે ટાસ્કબાર. તમે વિન્ડોઝ ૭નો ઉપયોગ કરી રહ્યા હો કે વિન્ડોઝ ૮ કે ૮.૧, વિન્ડોઝની ખૂબી એ છે કે આપણે તેને આપણી મરજી મુજબ, ઘણી બધી રીતે કસ્ટમાઇઝ કરી શકીએ છીએ. પીસીને આપણે આપણી ઇચ્છા મુજબ એક વાર સેટ કરી લઈએ તો આપણું રોજબરોજનું કામકાજ ઘણું સહેલું બની જાય.

આગળ શું વાંચશો?

  • ટાસ્કબારનાં સેટિંગ્સ
  • નોટિફિકેશન એરિયાનાં સેટિંગ્સ
  • ટૂલબાર્સનાં સેટિંગ્સ

Please to view this content. (Not a member? Join Today!)

ક્લિક કરો, અંક જુઓ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here