by Himanshu Kikani | Sep 1, 2026 | ૧૭૫, સપ્ટેમ્બર ૨૦૨૬
સૌથી પહેલાં તો, આપણી આ સહિયારી ‘સાયબરસફર’ ૧૭૫મા અંકના મહત્ત્વપૂર્ણ પડાવે પહોંચી છે, ત્યારે આપ સૌનો દિલથી આભાર! આ સફરને અનેક વાચકોનો હૂંફાળો પ્રેમ અને વિશ્વાસ સાંપડ્યા છે – આપના વિના આ ક્યારેય શક્ય બન્યું ન હોત. વર્ષ ૨૦૦૮માં અખબારની એક નાની કોલમ સ્વરૂપે...
by Himanshu Kikani | Sep 1, 2026 | ૧૭૫, સપ્ટેમ્બર ૨૦૨૬
ઘઘણી વાર એવું બને કે આપણે પોતાના એન્ડ્રોઇડ ફોનમાં કોઈ એવી એપનો ઉપયોગ કરતા હોઇએ કે જે પ્લે સ્ટોર પરથી ગમે તે કારણસર ગાયબ થઈ ગઈ હોય! આવું થવાનાં જુદાં જુદાં ઘણાં કારણ હોઈ શકે છે. કાં તો ડેવલપરે પોતે એ એપમાં રસ ગુમાવી દીધો હોય અને તેને પ્લે સ્ટોરમાંથી દૂર કરી હોય અથવા એ...
by Himanshu Kikani | Sep 1, 2026 | ૧૭૫, સપ્ટેમ્બર ૨૦૨૬
બાળકોમાં વધતો સ્ક્રીનટાઇમ એ ક્વોન્ટિટીથી વિશેષ, ક્વોલિટીને લગતી બાબત છે. – ડો. ગર્થ ગ્રેહામ, હેડ, યુટ્યૂબ હેલ્થ યુટ્યૂબમાં હેલ્થ સંબંધિત બાબતો સંભાળતા ડો. ગર્થ ગ્રેહામે પોતે એક જાણીતા કાર્ડિયોલોજિસ્ટ પણ છે. હમણાં એક ઇન્ટરવ્યૂમાં તેમણે, તેઓ પોતાનાં બાળકોમાં વધતા...
by Himanshu Kikani | Sep 1, 2026 | ૧૭૫, સપ્ટેમ્બર ૨૦૨૬
હજી હમણાં વોટ્સએપ કંપનીએ ભારતના અગ્રગણ્ય ફિનટેક સ્ટાર્ટઅપ ક્રેડના સ્થાપક કુણાલ શાહને વોટ્સએપના ગ્લોબલ હેડ બનાવ્યા. કંપનીનો ઇરાદો દેખીતી રીતે ભારતમાં વોટ્સએપમાં યુપીઆઇ આધારિત પેમેન્ટ સર્વિસને વેગ આપવાનો છે, જે લાંબા સમયથી એક્ટિવ તો થઈ છે, પણ તેને કંપનીએ ધાર્યા મુજબનો...
by Himanshu Kikani | Sep 1, 2026 | ૧૭૫, સપ્ટેમ્બર ૨૦૨૬
આપણી બેન્ક વ્યવસ્થા અગાઉની સરખામણીમાં હવે ઘણી વધુ સલામત બની છે, તેમ છતાં, આપણે સજાગ રહેવું જરૂરી છે. એક-બે મહિના પહેલાં, ભારતમાં રહેતા ઘણા લોકોને આંચકો લાગે એવા સમાચાર આવ્યા – જુલાઈ ૨૦૨૬માં બેન્ક ઓફ બરોડાના અનેક કસ્ટમર્સનો ડેટા ચોરાયો! આમ તો વિવિધ ઓનલાઇન...