by Himanshu Kikani | Sep 1, 2026 | ૧૭૫, સપ્ટેમ્બર ૨૦૨૬
તમે કીબોર્ડનો કેટલો ઉપયોગ કરો છો એના આધારે ચોક્કસ પ્રકારનું કીબોર્ડ ખરીદો તો કામ ઘણું સહેલું બનશે. આપણે સૌ હવે સમગ્ર દિવસ દરમિયાન (અને ઘણા લોકોના કિસ્સામાં રાત્રે પણ!) સ્માર્ટફોનનો સતત ઉપયોગ કરીએ છીએ. સ્કૂલ-કોલેજના વિદ્યાર્થી હો કે ઓફિસ એક્ઝિક્યુટિવ હો તો તમારા ટેબલ...
by Himanshu Kikani | Sep 1, 2026 | ૧૭૫, સપ્ટેમ્બર ૨૦૨૬
સ્માર્ટફોનનો ઉપયોગ બે હાથેથી કરવો સહેલો છે, પણ… તમારા એન્ડ્રોઇડ ફોનનો સ્ક્રીન ખાસ્સો મોટો હોય તો તેમાં વિવિધ બાબતોનો ઉપયોગ કરવાનું આપણે માટે સરળ બને. પરંતુ ફોનનો બે હાથેથી ઉપયોગ કરીએ ત્યારે જ. આપણે એક હાથે ફોન પકડીએ અને બીજા હાથથી વિવિધ એકશન લઇએ ત્યારે મોટો...
by Himanshu Kikani | Sep 1, 2026 | ૧૭૫, સપ્ટેમ્બર ૨૦૨૬
અહીં આપેલી વિગતો અત્યારે નહીં તો ભવિષ્યમાં કામ લાગી શકે છે. તમે આઇફોનના ચાહક હશો તો જાણતા જ હશો કે હમણાં હમણાં એપલે ભારતમાં આઇપેડ, મેક અને સ્માર્ટ ડિવાઇસિસના ભાવમાં ૪૦ ટકા સુધીનો વધારો કર્યો છે. જોકે આઇફોનનાં કરંટ મોડેલ્સને ભાવવધારામાંથી બાકાત રાખવામાં આવ્યાં છે. નવા...
by Himanshu Kikani | Sep 1, 2026 | ૧૭૫, સપ્ટેમ્બર ૨૦૨૬
સ્માર્ટફોનમાંની ગૂગલ કોન્ટેક્ટ એપમાં આપણું પોતાનું ઇન્ફો કાર્ડ આવ્યું છે – હવે છેક. તમારે પોતાના ફોન નંબર અને અન્ય કોન્ટેક્ટ ડીટેઇલ્સની કોઈ સાથે આપલે કરવી હોય તો શું કરો? જૂનો રસ્તો એકબીજાને મિસ્ડ કોલ કરવાનો છે, પણ એમાં ફક્ત ફોન નંબર જાય, બીજી વિગતો નહીં. જો...
by Himanshu Kikani | Sep 1, 2026 | ૧૭૫, સપ્ટેમ્બર ૨૦૨૬
આપણા કમ્પ્યૂટર કે સ્માર્ટફોનમાં જુદા જુદા પ્રકારના સોફ્ટવેર હોય છે, જે આપણું રોજબરોજનું કામકાજ સહેલું બનાવે છે. તમને આ સોફ્ટવેરના ઉપયોગ માત્રથી સંતોષ ન હોય પરંતુ તેમાં થોડા વધુ ઊંડા ઊતરવા માગતા હો તો અહીં સોફ્ટવેરના મુખ્ય પ્રકારો જાણી લઇએ. (1) સિસ્ટમ સોફ્ટવેર આ...