CyberSafar Shop

નીચેનામાંથી જોઈતો વિકલ્પ પસંદ કરો. આપના સરનામાની વિગતો આપો. ઓનલાઇન પેમેન્ટ કરો.

Print Magazine_Options

Price range:  840.00 through  3,240.00

‘સાયબરસફર’ની નવી એન્ડ્રોઇડ એપ લોન્ચ થઈ ગઈ છે.

એપમાં પ્રિન્ટ લેઆઉટમાં તમામ અંક તથા ઇઝી ગાઇડ્સ વાંચી શકાય છે.

(પ્રિન્ટ મેગેઝિન તથા એપનું લવાજમ અલગ છે)  

પ્લે સ્ટોરમાંથી એપ ડાઉનલોડ કરો.

લવાજમ કેવી રીતે ભરશો?
  • આપના વિકલ્પો કાર્ટ/બાસ્કેટમાં ઉમેરો.
  • પેજમાં ઉપર, આપની પ્રોડક્ટ બાસ્કેટમાં ઉમેરાઈ હોવાનો મેસેજ મળશે.
  • બાસ્કેટ પેજ પર જઈ, આપનો ઓર્ડર તપાસો. જરૂર જણાય તો ત્યાંથી ફેરફાર કરો.
  • ચેકઆઉટ માટે આગળ વધો.
  • આપ વિવિધ રીતે ઓનલાઇન પેમેન્ટ કરી શકશો.
પ્રિન્ટ મેગેઝિન વિશે આટલું ધ્યાનમાં લેશો...
  • પ્રિન્ટ મેગેઝિનમાં કુલ 48+4 પેજ છે, અંદરનાં પેજ ગ્રેસ્કેલ છે.
  • પ્રિન્ટ મેગેઝિનનું લવાજમ કુરિયર દ્વારા જે તે મહિનાથી શરૂ થશે.
  • પ્રિન્ટ મેગેઝિન દર મહિનાની 3 તારીખ સુધીમાં કુરિયર દ્વારા પૂરતી ચોક્સાઈથી રવાના થાય છે.
  • અંક આપને ન મળે તો તે કોપી અમને પરત પહોંચતી નથી. આપે મહિનાના અંત પહેલાં, માત્ર support@cybersafar.com પર જાણ કરવી જરૂરી છે.
  • કુરિયરમાં અંક ન મળે તો જે તે મહિનાની ૧૦ તારીખ સુધીમાં જાણ કરવા વિનંતી.
ડિજિટલ મેગેઝિન વિશે આટલું ધ્યાનમાં લેશો...
  • આપના સફળ પેમેન્ટ પછી, રજિસ્ટ્રેશન પૂરું કરી, નવો પાસવર્ડ પસંદ કરવા માટેની લિંક ઈ-મેઇલ દ્વારા મળશે.
  • રજિસ્ટ્રેશન લિંક ઇનબોક્સમાં ન દેખાય તો સ્પામ ફોલ્ડર તપાસવા વિનંતી.
    અથવા, 9227251513 ઉપર કે support@cybersafar.com દ્વારા સંપર્ક કરતાં, અમે આપનું રજિસ્ટ્રેશન પૂરું કરી, યૂઝરનેમ-પાસવર્ડ જણાવીશું.
  • સાઇટ પરથી સફળ પેમેન્ટ પછી, સિસ્ટમ દ્વારા માત્ર ઈ-મેઇલમાં પેમેન્ટની રિસિપ્ટ પણ મળશે.
  • અંકો પીડીએફ તરીકે ડાઉનલોડ કરી શકાતા નથી.
વધુ સંખ્યામાં લવાજમ પર ડિસ્કાઉન્ટ વિશે...
  • પ્રિન્ટિંગ ખર્ચ ઘણો વધુ હોવાથી, પ્રિન્ટ મેગેઝિનના લવાજમમાં કોઈ ડિસ્કાઉન્ટ આપી શકાતું નથી. 
  • ડિજિટલ મેગેઝિનનું લવાજમ, પ્રિન્ટની સરખામણીમાં નોંધપાત્ર રીતે ઓછું છે, ખાસકરીને નવા+અગાઉના અંક ખરીદવામાં આવે ત્યારે. 
  • એ ઉપરાંત, શાળા-કોલેજના વિદ્યાર્થીઓ/ શિક્ષકો તથા વિવિધ ઓફિસના કર્મચારીઓ માટે, ડિજિટલ મેગેઝિનમાં હજી વધુ ડિસ્કાઉન્ટ આપી શકીશું.
  • આપ આપના કસ્ટમર્સ, ક્લાયન્ટ્સ, ડીલર્સ, એજન્ટ વગેરેને  આપના બ્રાન્ડિંગ સાથે ડિજિટલ લવાજમ ભેટ આપી શકો છો.
  • વધુ માહિતી માટે, લવાજમની સંખ્યા સાથે support@cybersafar.com પર સંપર્ક કરવા વિનંતી.
Pleases don`t copy text!
0
    0
    Your Basket
    Your basket is emptyReturn to Shop