નવો અંક (તમામ લેખ માટે કવર ક્લિક કરો)

July 2019

સ્વાગત છે આપનું એક રોમાંચક સફર પર!

રોજેરોજ કંઈક નવું જાણવું, શીખવું આપને ગમે? અથવા સ્માર્ટફોન, કમ્પ્યુટર અને ઇન્ટરનેટનાં વિવિધ પાસાં આપને ગૂંચવે છે? તો ‘સાયબરસફર’ આપને માટે જ છે! આપની સફર આનંદમય રહે!

[insert page=’magazine-sections’ display=’content’]

કોઈ પણ ઇમેજ પર ક્લિક કરી, તેમાંના લેખો વાંચો.

[insert page=’your-bookmarks’ display=’content’]

સફરમાં જોડાઓ

‘સાયબરસફર’નો આપ વિવિધ રીતે લાભ લઈ શકો છો. ફ્રી અપડેટ્સ મેળવો, સાઇટ પર ઓપન કન્ટેન્ટ જુઓ-વાંચો અથવા પ્રિન્ટ મેગેઝિન કે વેબસાઇટનું લવાજમ ભરીને સફરનો પૂરો લાભ લો!

‘સાયબરસફર’ એ આજની નવી સ્માર્ટ ટેક્નોલોજીનાં વિવિધ પાસાંથી ગુજરાતી પરિવારોને માહિતગાર કરવાનો એક પ્રયાસ છે.

તેની શરૂઆત જાન્યુઆરી 2008માં, દિવ્ય ભાસ્કરની કળશ પૂર્તિમાં એક નાનકડી કોલમ સ્વરૂપે થઈ.

હવે તે આ વેબસાઇટ, પ્રિન્ટેડ મેગેઝિન, પ્રિન્ટેડ ગાઇડ્સ, પીડીએફ મિનિ-ગાઇડ્સ, વીડિયો શો વગેરે સ્વરૂપે વિસ્તરી રહી છે.

આપ વિદ્યાર્થી હો કે વાલી/શિક્ષક, ગૃહિણી હો કે નિવૃત્ત વડીલ, બિઝનેસમેન હો કે એક્ઝિકયુટિવ, આ સફર આપને ઉપયોગી થશે.

આપણે સૌ રોજેરોજ અનેક સ્માર્ટ ટેક્નોલોજીસનો ઉપયોગ કરીએ છીએ, પણ નાની-મોટી ગૂંચવણોને કારણે એ બધાનો પૂરો લાભ લઈ શકતા નથી.

આ સફર આપને નવા સમયની, રોજ ઉપયોગી સર્વિસીઝના સ્માર્ટ યૂઝર બનવામાં મદદ કરશે – સરળ અને હળવી, આપણી પોતાની ભાષામાં!


આ વેબસાઇટ, ફેબ્રુઆરી ૨૦૧૨થી પ્રકાશિત પ્રિન્ટેડ ‘સાયબરસફર’ મેગેઝિનનું ડિજિટલ સ્વરૂપ છે. એટલે કે અહીં મેગેઝિનના અત્યાર સુધીના તમામ અંકોના તમામ લેખો વેબ આર્ટિકલ સ્વરપે જોઈ/વાંચી શકાય છે.

આ લેખો, મેગેઝિનના અંક મુજબ, વિભાગ કે લોકપ્રિય વિષય મુજબ અને લેખક મુજબ વાંચી શકાશે. આથી, એફએક્યુ વિભાગમાં કે ફેસબુક વિષય વિશે, અત્યાર સુધીમાં લખાયેલા તમામ લેખ એક સાથે જોઈ-વાંચી શકાશે.

ઓફલાઇન વાંચન પણ શક્યઃ  (વધુ જાણો)

બુકમાર્કની સુવિધાઃ આ વેબસાઇટ માટે યૂઝરનેમ-પાસવર્ડ ધરાવતા મિત્રો લોગ-ઇન થયા પછી દરેક લેખના પેજ પર ’બુકમાર્ક’ની નિશાની ક્લિક કરીને, તેને બુકમાર્ક કરી શકે છે. તમારી પસંદગીના આ લેખોની આ યાદી મેનુમાં ‘યોર એકાઉન્ટ’માં ‘યોર બુકમાર્ક્સ’ પેજમાં જોઈ શકાશે. આ યાદી માત્ર તમે જ જોઈ શકશો. આ સુવિધા એપમાં ઓફલાઇન રીડિંગ સમયે પણ ખાસ કામ લાગશે.

‘સાયબરસફર’ દ્વારા માત્ર સ્માર્ટફોન, કમ્પ્યુટર અને ઇન્ટરનેટ સંબંધિત વિવિધ અપડેટ્સ, મિનિ-ગાઇડ્સ, વીડિયો વગેરે વોટ્સએપ પર મોકલવામાં આવે છે. આપની પ્રાઇવસી જાળવવા આ મેસેજીસ ઓપન ગ્રૂપમાં નહીં પણ બ્રોડકાસ્ટ લિસ્ટ્સ દ્વારા મોકલવામાં આવે છે.

આ અપડેટ્સ મેળવવા આપનું નામ અને જિલ્લો ૯૨૨૭૨ ૫૧૫૧૩ નંબર પર વોટ્સએપ કરો.

Password Reset
Please enter your e-mail address. You will receive a new password via e-mail.