કોલેજના સ્ટુડન્ટ્સ અને જોબ માર્કેટમાં પહોંચી ગચેલા યંગસ્ટર્સમાં એઆઇ ટૂલ્સ ખાસ્સાં પોપ્યુલર થવા લાગ્યાં છે. કોલેજનું એસાઇન્મેન્ટ ફટાફટ પૂરું કરવાનું હોય કે પછી જોબ માટે એપ્લિકેશન તૈયાર કરવાની હો, ઘણા યંગસ્ટર્સ એ માટે ચેટજીપીટી જેવા એઆઇ ટૂલની મદદ લે છે. પોતાના લખાણને...
| Smart Career
બ્રેઇનરાઇટિંગ શું છે?
જો તમે કોલેજમાં અભ્યાસ કરી રહ્યા હો કે પછી કોઈ કંપનીમાં જોબ મેળવી લીધી હોય તો તમારી ભૂમિકા અનુસાર એક શબ્દ તમે વારંવાર સાંભળતા હશો - બ્રેઇનસ્ટોર્મિંગ. કોઈ પણ નવી બાબત વિશે નવા આઇડિયા જનરેટ કરવા માટે બધા ટીમ મેમ્બર સાથે મળીને ચર્ચા કરે તેને ‘બ્રેઇનસ્ટોર્મિંગ’ કહે છે....
સારી કરિયર ડેવલપ કરવા માટે નેટવર્કિંગ શરૂ કરો લિંક્ડઇન પર
નવા સમયમાં કરિયરની તકો નવી રીતે વિસ્તારવી પડશે.
ગૂગલ ફોટોમાંના લોક્ડ ફોલ્ડરનો ક્લાઉડ બેકઅપ પણ લેવાશે
ફોટોઝ એપમાં મળતું લોક્ડ ફોલ્ડર અત્યાર સુધી માત્ર જે તે ડિવાઇસ પૂરતું સીમિત હતું, હવે વાત બદલાઈ ગઈ છે.
આર્કિટેક્ચર, સિવિલ એન્જિનીયરિંગના સ્ટુડન્ટ્સ માટે બહુ મહત્ત્વનો કન્સેપ્ટ: બિલ્ડિંગ ઇન્ફર્મેશન મોડેલિંગ
નવા સમયમાં દરેક ફીલ્ડમાં દુનિયા બહુ ઝડપથી બદલાઈ રહી છે. આવું એક ફીલ્ડ છે આર્કિટેક્ચર અને સિવિલ એન્જિનીયરિંગ.
તમારો લિંક્ડઇન પ્રોફાઇલ વધુ લોકો સુધી પહોંચાડવો છે?
તમે નવી કે સારી નોકરી કે વધુ ક્લાયન્ટ્સ શોધી રહ્યા હો તો આ કામમાં લિંક્ડઇન બહુ ઉપયોગી થઈ શકે.
સમાંતર શિક્ષણનો નવો યુગ
આજના સમયમાં કોઈ વિદ્યાર્થી માત્ર એક કોલેજમાં થતા અભ્યાસ પર બધો આધાર રાખી શકે તેમ નથી. સદનસીબે, હવે તેના માટે મૂળ કોલેજને સમાંતર ઓનલાઇન એજ્યુકેશનની અનેક તકો ખૂલી રહી છે.
નવા વર્ષમાં કારકિર્દીલક્ષી નવાં લક્ષ્યો
નવા વર્ષમાં નવી સફળતા મેળવવી છે? ફક્ત નક્કી કરવાથી નહીં ચાલે, કંઈક નવું શીખવું ને કરવું પડશે.
આઇટીમાં કરિયર હવે આકર્ષક ન રહી?
દુનિયામાં સૌથી વધુ સ્માર્ટ ગણાતી કંપનીઓ પોતાનું ભાવિ પારખવામાં સાવ ‘ઢ’ સાબિત થઈ, જેની સજા એમ્પ્લોઈ વેઠી રહ્યા છે.
ઇન્ટરવ્યૂની સ્માર્ટ તૈયારી કરાવતું ટૂલ
આજના અત્યંત સ્પર્ધાત્મક સમયમાં કોઈ પણ ઇન્ટરવ્યૂ ક્રેક કરવા પૂરતી તૈયારી જોઈએ – એક ટૂલ આમાં આપણી મદદ કરી શકે છે.
ડિગ્રી કોર્સની શક્યતા સાથે, બારમા ધોરણ પછી તરત ટેક કંપનીમાં જોડાવાની તક!
આઇટી ફીલ્ડમાં જોબ માટે ડિગ્રી હવે અનિવાર્ય નથી – આ ગ્લોબલ ટ્રેન્ડ હવે ભારતમાં પણ વિસ્તરી રહ્યો છે, જરા જુદી રીતે.
બ્રેઇનસ્ટોર્મિંગ સહેલું બનાવતાં વ્હાઇટબોર્ડ
શાળા હોય કે ઓફિસ, બંનેમાં બ્લેકબોર્ડ, ગ્રીનબોર્ડ કે વ્હાઇટબોર્ડનું અનોખું મહત્ત્વ છે. કોઈ પણ બાબત સારી રીતે સમજાવી હોય તો તે બોર્ડ પર ચીતરામણ કરીને કે મુદ્દાઓ ટપકાવીને સારી રીતે સમજાવી શકાય. કોરોના પછી વર્ક-ફ્રોમ-હોમ કે લર્ન-ફ્રોમ-હોમ આવ્યું ત્યારે મીટિંગ...
‘કોગ્નિટિવ થિંકિંગ’ વિક્સાવો
આ ડાઇરેક્ટ ટેક્નોલોજીનો વિષય નથી, પણ વિદ્યાર્થીઓને બહુ કામ લાગે તેવી વાત છે. એન્જિનીયરિંગ કે બીજી કોઈ પણ વિદ્યાશાખામાં ડિગ્રી મેળવીને કારકિર્દી ઘડવા તરફ આગળ વધી રહેલા સ્ટુડન્ટ પાસેથી ઇન્ડસ્ટ્રીની મુખ્યત્વે ત્રણ અપેક્ષાઓ હોય છે - એક ટેકનિકલ બાબતોની જાણકારી, કમ્યુનિકેશન...
નવી કે સારી નોકરી શોધો છો? લિંક્ડઇનમાં તમારો પ્રોફાઇલ તપાસો!
કોરોના મહામારી પછી વિશ્વનું અર્થતંત્ર ડામાડોળ થતાં અનેક લોકોએ નોકરી ગુમાવી હતી. એમાંના ઘણા નવી નોકરી શોધવા લિંક્ડઇન તરફ વળ્યા, પરંતુ પોતાના જ પ્રોફાઇલમાં જરૂરી ફેરફારો તેમણે કર્યા નહોતા!
હવે ઓમિક્રોનથી નવી ચિંતાઓ ઊભી થઈ છે ત્યારે લિંક્ડઇન પરનો તમારો પ્રોફાઇલ તપાસી લો, સંકટના સમયમાં એ બહુ કામ લાગશે.
ઇન્ટરનેટ પરથી કમાણીનો એક રસ્તો ફ્રીલાન્સર્સ માટેની વેબસાઇટ્સ
તમારામાં કોઈ એક ચોક્કસ આવડત હોય અને વર્ક ડિસિપ્લીન હોય તો હવે ઇન્ટરનેટની મદદથી ફ્રીલાન્સિંગ સહેલું છે.
આખું વિશ્વ અપનાવી રહ્યું છે ભણતરની નવી રીતો અને તમે?
દુનિયા નવા પ્રકારના એજ્યુકેશન તરફ વળી રહી છે – અને એનું કારણ ફક્ત કોરોના નથી!
તમને ઈ-મેઇલ લખતાં આવડે છે?
સોશિયલ મીડિયા પર લખવામાં ને ઈ-મેઇલ લખવામાં મોટો ફેર છે. ઈ-મેઇલમાં ફોર્મલ ભાષા અને વર્તનની અપેક્ષા હોય છે.
વેબનો પૂરો લાભ ઉઠાવો, પૂરતી ફુરસદે!
ફક્ત સર્ફિંગ કરીને સતોષ માનવાને બદલે, વેબ પર જે કંઈ કામનું લાગે તેને સાચવીને પછી નિરાંતે જોવાં-વાંચવાના ફાયદા છે.
ઇન્ટરનેટની ‘પોકેટ’ લાઇબ્રેરી
‘પોકેટ’ નામની સર્વિસ બ્રાઉઝરના બુકમાર્ક કે રીડિંગ લિસ્ટ કરતાં ઘણી આગળ વધે છે.
ફ્રી કોર્સની મદદથી ફ્રી સમયમાં નોલેજ વધારો
ઓનલાઇન કોર્સ ઓફર કરતી કોર્સેરા કંપનીએ તેના અમુક કોર્સ ભારતીય લર્નર્સ માટે તદ્દન ફ્રી કર્યા છે, અલબત્ત મોટા ભાગના કોર્સ માટે થોડું ટેકનિકલ બેકગ્રાઉન્ડ જોઈશે.
નવો સમય, નવાં વિસ્મય, નવી કારકિર્દીની તકો!
ગેમ્સ, મૂવીઝ, એડવર્ટાઇઝિંગ…
આ બધામાં જે વાસ્તવમાં શક્ય જ નથી,
એ દર્શાવવાનો ટ્રેન્ડ જબરજસ્ત લોકપ્રિય થઈ રહ્યો છે.
આ ટ્રેન્ડ તમારા માટે નવી કારકિર્દીની અનેક તક આપે છે.
આભાસી વિશ્વમાં કરો ધમાકેદાર એન્ટ્રી
મિક્સ્ડ રિયાલિટીના રોમાંચક ફીલ્ડમાં પ્રવેશ્યા પછી, કોણ શું કામ કરે છે, કેવા સોફ્ટવેર વાપરે છે, તમે તેના કોર્સમાં શું શું શીખી શકો વગેરે બધી વાતો જાણો
થઈ જાઓ તૈયાર નવા સમયની કારકિર્દી માટે માત્ર 6 મહિનામાં
ગયા વર્ષે, ગૂગલે જે નવા સર્ટિફિકેટ કોર્સ લોન્ચ કરવાની જાહેરાત કરી હતી, તે ગયા મહિને લોન્ચ થઈ ગયા છે. તમે પણ તેમાં જોડાઈ શકો છો, ડિગ્રી કે અનુભવ વિના. આ સર્ટિફિકેટના જોરે, તમે ગૂગલ સહિતની ટોચની ટેક કંપનીઓમાં, ચાર વર્ષનો અભ્યાસ કરીને ડિગ્રી મેળવનારા સ્ટુડન્ટ સાથે સ્પર્ધા કરવા, ઇન્ટરવ્યૂ કોલ મેળવી શકો છો – પછી ઇન્ટરવ્યૂ ક્રેક કરવાની જવાબદારી તમારી!
આ લેખમાં, આઇટી એજ્યુકેશન અને આઇટીમાં કરિયરની દૃષ્ટિએ આવી રહેલા ક્રાંતિકારી પરિવર્તન વિશે વાંચો. સાથોસાથ, ગૂગલે લોન્ચ કરેલા પાંચ પ્રોફેશનલ સર્ટિફિકેટ કોર્સ વિશે પણ જાણો.
દાખલાના ઉકેલ ગૂગલને પૂછો
સ્માર્ટફોન આપણે ગણિતનાં વિવિધ સમીકરણ ઉકેલવામાં મદદ કરી શકે છે. બસ, એપ ઓપન કરો દાખલો સ્કેન કરો એટલે જવાબ... નવા સમયમાં આપણે શિક્ષણની નવી રીતો સાથે તાલમેલ બેસાડી રહ્યા છીએ. આવા સમયમાં આપણા હાથમાં રહેલા ફોનને પણ ગુરૂજી બનાવવાની જુદી જુદી રીતો જાણવા જેવી છે. આ અગાઉ...
28 અબજ ડોલરની મેગા ડીલ : સેલ્સફોર્સ-સ્લેકની આ ડીલ આપણે કેમ કામની?
સેલ્સફોર્સ કંપનીએ અધધ કિંમતે સ્લેક સર્વિસ ખરીદી એ સમાચાર તરફ આપણાં અખબારએ ખાસ ધ્યાન આપ્યું નથી, પણ આ ડીલ બતાવે છે કે નવી દુનિયા કઈ દિશામાં જઈ રહી છે. આ ડીલ વિશે વડીલો ન જાણે તો ચાલશે, યંગસ્ટર્સે અચૂક જાણવું જોઈએ. છ વર્ષ પહેલાં, ફેસબુક કંપનીએ લગભગ ૧૯ અબજ ડોલરમાં...
લિંક્ડઇન : ખાસ પ્રોફેશનલ્સ માટેનું સોશિયલ પ્લેટફોર્મ
લિંક્ડઇન યૂઝર એકમેક સાથે આઇડિયાઝ શેર કરી શકે, નવી સ્કિલ્સ શીખી શકે, જોબ અને નવા કલાયન્ટ્સ પણ મેળવી શકે. સોશિયલ મીડિયાની વાત આવે ત્યારે આપણા મનમાં પહેલો વિચાર ફેસબુક, વોટ્સએપ, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ વગેરે સાઇટ્સનો જ આવે, ‘લિંક્ડઇન’ નામ આપણા મનમાં સહેલાઇથી ઝબકતું નથી....
“બાળકો જુદી જુદી રીતે શીખે એ વધુ મહત્ત્વનું છે કોડિંગ એવું જ એક ટૂલ છે”
બાળકોને કોડિંગનું કોચિંગ - આ મુદ્દો આજકાલ બહુ ચગ્યો છે. આ મુદ્દા અને તેને સ્પર્શતી બીજી બાબતો વિશે, કોડિંગના શિક્ષણમાં ગળાડૂબ એક અનોખી વ્યક્તિ પાસેથી જ જાણીએ! ટીવી પર, સોશિયલ મીડિયામાં અને બીજી ઘણી જગ્યાએ બાળકોને નાની ઉંમરથી જ કોડિંગ શીખવવા પર ભાર મૂકવામાં આવી રહ્યો...
તૈયાર કરો કારકિર્દીનો સ્કેચ!
આજના ડિજિટલ યુગમાં, ડિજિટલ ગ્રાફિક્સનું ફિલ્ડ ગજબનું વિકસી રહ્યું છે. તમે એમાં ઝંપલાવવા માગતા હો તો ‘સ્કેચબુક’ નામના એક ફ્રી પ્રોગ્રામ પર હાથ અજમાવવા જેવો છે. પાછલાં થોડાં વર્ષોમાં આપણા શિક્ષણ તંત્રમાં એક મજાનો ફેરફાર એ થયો છે કે હવે વિદ્યાર્થીઓને પોતાના ખરેખર રસના...
નવા સમયની કારકિર્દી
ટેકનોલોજીના પ્રતાપે ઓફિસમાં કામકાજની પદ્ધતિઓ હવે ધરમૂળથી બદલાઈ ગઈ છે. તમારે ગ્લોબલ ટ્રેન્ડ સાથે ચાલીને ગ્લોબલ એમ્પ્લોઈ કે બિઝનેસમેન બનવું હોય તો જૂની ઘરેડ ભૂલીને નવા સમય મુજબ કામ કરતાં શીખી જવું પડશે. અગાઉ : ઓફિસમાં સવારના નવથી પાંચ કે છ વાગ્યા સુધી કામ કરી, હાથ...
સોફ્ટવેર ડેવલપમેન્ટનાં સાત પગલાં
આગળ શું વાંચશો? ૧ : પ્લાનિંગ ૨ : નીડ ડોક્યુમેન્ટેશન ૩ : ડિઝાઇન અને પ્રોટોટાઇપિંગ ૪ : સોફ્ટવેર ડેવલપમેન્ટ ૫ : ટેસ્ટિંગ ૬ : ડિપ્લોયમેન્ટ ૭ : ઓપરેશન્સ એન્ડ મેઇન્ટેનન્સ એકાઉન્ટિંગ, સેલ્સ, બિઝનેસ મેનેજમેન્ટ વગેરેથી માંડીને ટિકિટ બુકિંગ, એન્ટરટેઇન્મેન્ટ કે મેન્યુફેક્ચરિંગ...
ગેમ ડિઝાઇનિંગ : રમત રમતમાં કારકિર્દી
નવથી છની ઓફિસજોબ કે સતત રખડપટ્ટી કરાવતી નોકરી તમને કંટાળાજનક લાગતી હોય અને સામે પક્ષે મનમાં ક્રિએટિવિટી ભારોભાર છલકાતી હોય તો આ ક્ષેત્રમાં હવે જબરજસ્ત તકો છે. આગળ શું વાંચશો? ગેમ ડિઝાઇનરે ખરેખર શું કરવાનું હોય છે? ગેમ ડિઝાઇનમાં કરિયર કઈ રીતે શરૂ કરવી? ગેમ ડિઝાઇનર બનવા...
કરિયર શરૂ થાય એ પહેલાં, ડિજિટલ યુગમાં ટીમવર્કના કન્સેપ્ટ સમજી લો
આપણે ગુજરાતીઓને ટેક્નોલોજીના સૌથી લેટેસ્ટ બઝવર્ડ તરીકે ‘બ્લોકચેઇન’માં વધુ રસ પડે એ વાત સમજી શકાય એવી વાત છે. આખરે, બ્લોકચેઇન ‘કરન્સી’ સાથે સંબંધિત ટેક્નોલોજી છે! હકીકતમાં બ્લોકચેઇનનો ઉપયોગ ડિજિટલ કે ક્રિપ્ટો કરન્સી પૂરતો સીમિત નથી, પણ આપણો રસ દેખીતી રીતે નાણાં જ હોય!...
ગૂગલ પેમાં હવે નોકરી પણ મળશે!
રકમની આપલે માટેની એપ ગૂગલ પેમાં, આપણને ગમતી નોકરી ક્યાં મળી શકે તેમ છે તેનાં સૂચન કરવામાં આવશે, અલબત્ત આપણને આ સુવિધા મળતાં કદાચ વાર લાગશે. આગળ શું વાંચશો? ગૂગલ પેમાં નોકરીનાં સૂચન કેવી રીતે મળશે? ઇન્ટનેટની દુનિયામાં એક રસપ્રદ પ્રવાહ જોવા મળી રહ્યો છે. અત્યાર સુધી...
કઈ ડિજિટલ સ્કિલ્સ તમને આગળ રાખી શકશે?
આજના સમયમાં ફક્ત માર્કેટિંગ જોબ્સ માટે જ નહીં, નોકરીની અન્ય જગ્યાઓ પર પણ, કેટલીક ચોક્કસ ડિજિટલ બાબતોની સમજ તમને બીજા કરતાં ઘણા આગળ રાખી શકે છે. આગળ શું વાંચશો? સોશિયલ મીડિયા સર્ચ એન્જિન માર્કેટિંગ આંકડા અને માહિતીનું વિશ્લેષણ - એનેલિટિક્સ કન્ટેન્ટ માર્કેટિંગ ઈ-મેઇલ...
ફોન ઇન્ટરવ્યૂ કેવી રીતે પાર કરશો?
આજના ટેક્નોલોજી યુગમાં, નોકરી માટે પહેલાં ફોન પર જ ઇન્ટરવ્યૂ લેવાનું વલણ વધી રહ્યું છે, ત્યારે આવા ઇન્ટરવ્યૂ સમયે ધ્યાનમાં રાખવા જેવી બાબતો જાણી લો. આગળ શું વાંચશો? ઇન્ટરવ્યૂ લેનાર વિશે જાણો કઈ માહિતી ફરી તપાસવી? કંપની વિશે જાણો ઇન્ટરવ્યૂ પહેલાં જ વિવિધ બાબતો નક્કી...
રિઝ્યૂમ એવો કેવી રીતે બનાવવો, જેથી ઇન્ટરવ્યૂ કોલ તો આવે જ? નવા સમયના રિઝ્યૂમ બનાવો!
આજના સમયમાં નોકરી આપનાર, દરેક ઉમેદવારના બાયોડેટા તપાસવા માટે બહુ મર્યાદિત સમય ફાળવતા હોય છે. એટલા ટૂંકા સમયમાં એમનું ધ્યાન ખેંચતાં આવડવું જોઈએ. રિઝ્યૂમ કે બાયોડેટા... ભલભલાને ડરાવનારા શબ્દો છે. કારણ એ કે જો તમે તાજા જ કોલેજમાંથી બહાર નીકળ્યા હો, તો રેઝયુમેમાં લખવા...
તમારી ડિગ્રી નહીં, આવડત જોવાશે
વિશ્વની અગ્રણી જોબ-સર્ચ સાઇટ ગ્લાસડોરે ગયા વર્ષે દુનિયાની એવી ટોચની કંપનીઓની યાદી બનાવી, જે નવા ટેલેન્ટને આવકારતી હતી, પણ એ કંપનીમાં નોકરી મેળવવા ઉમેદવાર પાસે કોઈ કોલેજની ડિગ્રી હોવી અનિવાર્ય નહોતી. આ કંપનીઓની યાદીમાં ગૂગલ, એપલ અને આઇબીએમ પણ સામેલ છે. કદાચ આ જ...
તમે કેટલું વાંચો છો?
નવા સમયની ‘નોલેજ ઇકોનોમી’માં તમારી ડિગ્રી નહીં, વિષયની સમજ અને ખરી આવડત જ કામ લાગશે. બિલ ગેટ્સ, સ્ટીવ જોબ્સ, વોરેન બફેટ, જેફ બેઝોઝ, અને લેરી પેજ - આ પાંચ નામ અત્યારે સફળતા, સિદ્ધિ અને વૈભવના પર્યાય ગણાય છે. આ પાંચેય જણ દુનિયાની સૌથી મોટી પાંચ કંપનીઓ - માઇક્રોસોફ્ટ,...
વેબ કે એપ ડેવલપર્સનો ફેવરિટ અડ્ડો ‘ગિટહબ’ આખરે છે શું?
વેબ કે એપ ડેવલપમેન્ટમાં ક્ષેત્રમાં આગળ વધવા માગતા હો તો ગિટહબ પરનો તમારો પ્રોફાઇલ જોરદાર બાયોડેટાની ગરજ સારશે અને તમારું કામ પણ સરળ બનાવશે જો તમે પ્રોગ્રામર કે ડેવલપર હો અથવા તો બનવાની દિશામાં આગળ વધી રહ્યા હો તો તમે ‘ગિટહબ’ શબ્દ જરૂર સાંભળ્યો હશે. એ સિવાય તમે તમારી...
અમદાવાદના ‘એકલવ્ય’ને અમેરિકા આવવા ગૂગલનું આમંત્રણ!
‘સાયબરસફર’ના જાન્યુઆરી, ૨૦૧૮ અંકમાં આપણે અમદાવાદના જિમિત જયસ્વાલ નામના એક યુવાનના અભ્યાસ સંઘર્ષની વાત કરી હતી. પરિવારની બહુ સાધારણ આર્થિક સ્થિતિ અને રોજિંદા અભ્યાસમાં ખુદ પોતાની નબળી સ્થિતિ જેવા પડકારો વચ્ચે, જિમિતે કાંકરિયાની પાળે કે રસ્તાની ફૂટપાથ પર બેસી, રિલાયન્સ...
સાયબર લોયર બનો
વકીલાત અને ટેકનોલોજી બંનેનો સમન્વય કરી શકો તો આ ક્ષેત્રે આગળ વધવાની ઉજળી તકો છે સવારે છાપું હાથમાં લો ત્યારે અચૂક એવા કોઈક સમાચાર વાંચવા મળે જે ઇન્ટરનેટ કે સાયબર વર્લ્ડમાં ગુનાખોરીને લગતા હોય. સોશિયલ મીડિયા પર કોઈની બદનક્ષી કરવામાં આવી હોય, વેબસાઇટનું હેકિંગ થયું હોય...
આઇટી ક્ષેત્રમાં તેજસ્વી કારકિર્દી ઘડવા માટે ડેવલપર બનવું છે?
[vc_row][vc_column width="2/3"][vc_column_text]આજના ટેક્નોલોજી યુગમાં ડેવલપર્સની ચોતરફ બોલબાલા છે. પરંતુ તેમાં કારકિર્દી માટે ક્યાંથી શરૂઆત કરવી અને કઈ કઈ દિશાઓ તપાસવી એની તમને મૂંઝવણ હોય તો ઉપયોગી થશે આ માર્ગદર્શન. ઇન્ફોર્મેશન ટેક્નોલોજીના ક્ષેત્રમાં સોફ્ટવેર ડેવલપર...
આઇટી ડિગ્રી કોર્સમાં એડમિશન ન મળે તો નિરાશ ન થશો
આઇટી એક એવું ક્ષેત્ર છે જેમાં ‘ડિગ્રી વિના નો એન્ટ્રી’ એવું નથી. અત્યારથી યોગ્ય આયોજન કરશો તો તમારી રુચિ અને આવડત અનુસાર આગળ વધવામાં મદદ કરતા અનેક રસ્તા ખૂલી શકે છે.
મનગમતી દિશામાં કરિયર બનાવવી હોય તો…
મને એક પત્ર મળ્યો. લખ્યો હતું, "હું શું કરું, એવો રસ્તો લઉં, જે સાવ જુદો જ છે, જેના પર ચાલવામાં જોખમ છે, ડર છે? કે પછી કોઈ મનગમતો કોર્સ કરીને ડિગ્રી લઈ લઉં અને પછી આગળ જે થાય તે! પણ મારે નવથી પાંચની નોકરી નથી કરવી, મારે બધાથી કંઈક અલગ કરવું છે. દુનિયા પર છવાઈ જવું છે....
કમ્પ્યુટર ટેક્નોલોજીમાં કારકિર્દીના આટાપાટા અને સરળ માર્ગદર્શન
‘‘કયા ફિલ્ડમાં કરિયર બનાવવા માગો છે?’’ સ્કૂલના આઠમા-દસમા કે બારમા ધોરણના વિદ્યાર્થીને આ સવાલ પૂછો તો હવે મોટા ભાગે જવાબ મળે - આઇટી ફિલ્ડમાં! આજે સૌ કોઈના હાથમાં સ્માર્ટફોન છે, નાનાં ટાબરિયાંથી માંડીને દાદા-દાદી સૌ કોઈ વોટ્સએપ-ફેસબુક વાપરવા લાગ્યાં છે, દુનિયા આખી...
ફેસબુક હવે નોકરી અપાવશે!
તમારો ઇન્ટરનેટ પરનો ઘણો ખરો સમય ફેસબુક પર પસાર થતો હોય તો તમારા માટે એક ખુશખબર છે. હવે તમે ફેસબુક પર જ નવી અથવા વધુ સારી નોકરી શોધી શકો છો. આમ તો, ઘણા લોકો પોતાના બિઝનેસ માટે ટેલેન્ટેડ લોકો શોધવા માટે ફેસબુકનો સહારો લે જ છે અને તેમની જરૂરિયાતો પોતાના બિઝનેસ પેજ પર કે...
એન્ડ્રોઇડ ડેવલપમેન્ટમાં આવનારો સમય છે કોટલિન પ્રોગ્રામિંગ લેંગ્વેજનો
ઇન્ફર્મેશન ટેક્નોલોજીના ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઇચ્છતા ઘણા લોકોનો હંમેશા એક સવાલ હોય છે - કઈ પ્રોગ્રામિંગ લેંગ્વેજ શીખવી? આ સવાલનો આખા આઇટી ક્ષેત્રના સંદર્ભમાં એક જવાબ આપવો મુશ્કેલ છે, પણ જો તમે એન્ડ્રોઇડ ડેવલપમેન્ટ પર ફોકસ કર્યું હોય તો જવાબ સહેલો છે - અત્યાર...
ઓનલાઇન કોર્સમાં સ્કોલરશીપનો લાભ
[vc_row][vc_column][vc_column_text]છેલ્લા કેટલાય સમયથી વિશ્વની તમામ મોટી ટેકનોલોજી કંપનીઝને ભારતમાં ઊંડો રસ પડ્યો છે. દેખીતું છે, ભારત તેમના માટે એક બહુ મોટું માર્કેટ છે અને અહીં તેમનો વ્યાપ વિસ્તારવા માટે પૂરતી તકો છે. આમાં મહત્ત્વનું - અને આપણા સૌ માટે ફાયદાનું -...
તમારું ભાવિ, તમારા સ્માર્ટફોનમાં
દેશના ૬૦ ટકા નવા એન્જિનીયર્સને નોકરી મળતી નથી, કેમ? આગળ આપેલા આંકડા, જરા વધુ ધ્યાનથી વાંચજો, ચાનો કપ હાથમાં હોય તો બાજુએ મૂકીને વાંચજો : ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશનના તાજા રિપોર્ટ પ્રમાણે, દેશમાં દર વર્ષે બહાર પડતા આઠ લાખ એન્જિનીયર્સમાંથી ૬૦ ટકાથી વધુને...
એચટીએમએલ કે જાવાના માસ્ટર બનવું છે?
ઇન્ટરનેટ પર ટેક ટ્યુટોરિયલ્સ આપતી અસંખ્ય સાઇટ્સ છે, પણ એમાંની બે ખાસ નોંધપાત્ર છે. સાવ સાચું કહેજો, હમણાં જે મુદ્દે ભારત અને પાકિસ્તાન યુદ્ધની અણી પર આવી ગયા, એ લાઇન ઓફ કંટ્રોલ (એલઓસી) ચોક્કસપણે શું છે એની તમને ખબર છે? એ તો ઠીક, બીજી એક લાઇન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ...
ટેક ટ્યુટોરિયલ્સનો ખજાનો
ઇન્ફર્મેશન ટેક્નોલોજીમાં બધું એટલું બધું ઝડપથી બદલાય છે કે જ્યાં હો ત્યાં ટકી રહેવા માટે પણ નવું જાણવું પડે, જે માટે અનેક ટ્યુટોરિયલ્સ મળી શકે છે એક ભારતીય વેબસાઇટ પર. એજેક્સ, સી/સીપ્લસપ્લસ, સીજીઆઈ અને પર્લ, એચટીએમએલ અને એક્સએચટીએમએલ, પીએચપી, પાસ્કલ, રુબી, પાયથોન,...
પરદેશમાં ભણવાના પ્રશ્નો : કેમ, ક્યારે અને શું?
ઉચ્ચ અભ્યાસ માટે પરદેશ જવાનું વિચારી રહ્યા હો તો અહીં ટોપ ફાઇવ કન્ટ્રીઝ અને તેમનાં જમા-ઉધાર પાસાં તારવી આપ્યાં છે. આગળ શું વાંચશો? અમેરિકા - ટોપ કોર્સ : એન્જિનીયરિંગ, મેનેજમેન્ટ, હેલ્થકેર, ફાર્મસી, માનવ વિજ્ઞાન અને કળાઓ યુનાઈટેડ કિંગડમ - ટોપ કોર્સ : એન્જિનીયરિંગ,...
પરદેશમાં અભ્યાસ : કેમ, ક્યારે અને શાનો?
કરિયર સેન્ટ્રલમાં સામાન્ય રીતે આપણે આઇટી સંબંધિત માર્ગદર્શન મેળવીએ છીએ, આ વખતે જરા ઓફટ્રેક જઈને, પરદેશમાં અભ્યાસ વિશેની માહિતી મેળવીએ. આગળ શું વાંચશો? પરદેશમાં ભણવા જવાનાં કારણો એજ્યુકેશન અબ્રોડ માટે શું શું તૈયારી કરવી? પરદેશ જઈને ભણવું એ આજકાલનું નથી. ચીની પ્રવાસીઓ...
કારકિર્દી એટલે શું? કારકિર્દી આયોજન માટે કેટલાંક સૂચનો
ક્યા વિષયમાં, ક્યા ક્ષેત્રમાં જવું એ વિશે મૂંઝવણ અનુભવો છો? અહીં તમારા મનમાં ઘોળાતા કેટલાક સવાલોના જવાબ આપવાનો પ્રયાસ કર્યો છે આગળ શું વાંચશો? કારકિર્દીનું તબક્કાવાર આયોજન કેટલાક કોમન પ્રશ્નો કેટલાંક ખાસ યાદ રાખવા જેવાં સૂચનો મિત્રો, જૂન-જુલાઈ એ એડમિશન ક્યાં લેવું અને...
હાલના અને ભાવિ એન્જિનીયર્સ માટે ચેલેન્જ!
કોલેજમાં યોજાતા રોબોફેસ્ટિવલ્સની વાતો વાંચીને તમને પણ કંઈક નવીન મોડેલ્સ બનાવવાનું મન થાય છે? તો તમારી મનપસંદ રેસિંગ બાઈકના પેપર મોડેલ બનાવીને શરુઆત કરી શકો. પણ યાદ રહે, આ બચ્ચાંના ખેલ નથી! ગયા મહિને નેપાળના ભૂકંપની સાથોસાથ દિલ બે-ચાર ધબકારા ચૂકી જાય એવા પણ એક સમાચાર...
વેકેશનમાં એચટીએમએલ કોડિંગ શીખવું હોય તો શું કરવું?
પ્રશ્ન લખી મોકલનારઃ અભિષેક જોશી, અમરેલી સામાન્ય રીતે કંઈ પણ નવું શીખવા માટે સારા શિક્ષકની મદદ જરૂરી છે, પણ ઇન્ટરનેટને કારણે કોઈ પણ વિષયની પ્રાથમિક માહિતી મેળવવી હવે ઘણી સરળ બની ગઈ છે. તમારા શહેરમાં એચટીએમએલ કોડિંગ શીખવતા કોઈ સારા કોચિંગ ક્લાસમાં જોડાઈને તમે એ શીખી શકો...
યુટ્યૂબમાં એજ્યુકેશનલ ચેનલ
અભ્યાસમાં ઉપયોગી વીડિયો યુટ્યૂબ પર છે તો પાર વિનાના, પણ શોધવા મુશ્કેલ હોય છે. હવે ભારતના કેટલાક શિક્ષકોએ, ભારતની શાળાઓના અભ્યાસક્રમ મુજબ આવા વીડિયોને અલગ તારવ્યા છે. હમણાં ટીવી પર વારંવાર જોવા મળતી પેલી આઇ એમ લર્નિંગ ફ્રોમ આઇઆઇએન રાજસ્થાન કે તમિલનાડુ જાહેરાતમાં આમ...
ઓપન સોર્સ : શું, કેમ અને તકો-ભાગ-૨
ઓપન સોર્સ ક્ષેત્રે ગુજરાતમાં રહીને જેમણે નામ કાઢ્યું છે એવા કેટલાક લોકો સાથે આ ક્ષેત્રમાં કારકિર્દી વિશેની વાતચીત મિત્રો ગયા અંકમાં આપણે ઓપન સોર્સ શું છે એ અંગે ચર્ચાઓ કરી અને એ નોધ્યું કે ઓપન સોર્સ લગભગ દરેક ક્ષેત્રે છે, જોકે આપણે આપણી ચર્ચા ફક્ત સોફ્ટવેર અને આઇ.ટી....
ઓપન સોર્સ : શું, કેમ અને તકો – ભાગ-૧
ઓપન સોર્સને એક સમાંતર બ્રહ્માંડ કહી શકાય, જેમાં દરેક પદાર્થની સામે પ્રતિ-પદાર્થ હોય છે. ઓપન સોર્સમાં કાંઈક એવું જ છે. લગભગ દરેક પ્રોપરાઇટરી સોફ્ટવેર કે ટેક્નોલોજીની સામે એક ઓપન સોર્સ સોફ્ટવેર કે ટેક્નોલોજી હોય છે આગળ શું વાંચશો? ઓપન સોર્સ એટલે શું ? ઓપન સોર્સ અને...
બીપીઓ/કેપીઓ : કારકિર્દી, માન્યતાઓ, ગેરમાન્યતાઓ અને વાસ્તવિકતા-૨
આઇટી ક્ષેત્રે નવી કારકિર્દી શરૂ કરવા ઇચ્છતા લોકોમાં આ ચોક્કસ ક્ષેત્ર વિશે ઘણી ગેર સમજ છે. આવો સમજીએ હકીકત. ગયા અંકમાં આપણે બીપીઓ/કેપીઓ વિષે પ્રાથમિક માહિતી તપાસી અને આ ક્ષેત્રે કામ કરવાનાં કેટલાંક આકર્ષણોની ચર્ચા હતી. જોકે કેટલીક માન્યતાઓને લીધે અનેક લોકો આ...
બીપીઓ/કેપીઓ : કારકિર્દી, માન્યતાઓ, ગેરમાન્યતાઓ અને વાસ્તવિકતા-1
આઇટી ક્ષેત્રે કારકિર્દી માટે બહુ જાણીતું અને છતાં એટલી જ ગેરસમજો ધરાવતું એક ક્ષેત્ર છે આઉટસોર્સિંગનું. મેળવીએ આ ક્ષેત્ર વિશેની જાણકારી. એકમેકને પૂરક એવા સંજોગોને લીધે ભારતમાં આઉટસોર્સિંગ ઉદ્યોગના પાયા નખાયા. એ પછીના દોઢ દાયકામાં આ ઉદ્યોગ ભારતીય યુવાનોની ક્ષમતાઓ, અને...
અભ્યાસમાં ઉપયોગી એપ્સ
કોલેજમાં અભ્યાસ કરતા પોતાના સંતાનને સ્માર્ટફોન અપાવતાં મા-બાપ ખચકાય છે. અભ્યાસ પર વિપરિત અસર થવાનો ડર સ્વાભાવિક છે, પણ આ જ સ્માર્ટફોન વિદ્યાર્થીઓને ઘણો મદદરૂપ પણ થઈ શકે છે. ઘાસની ગંજીમાં સોય શોધવી સહેલી, પણ સ્માર્ટફોન માટે એપ સ્ટોરમાંથી સારી એપ શોધી મુશ્કેલ - વાતમાં...
માઈક્રો-પ્રોસેસર અને સિલિકોન ચીપ્સ: નાની ચીપમાં મોટી કારકિર્દીની તક
આજની દુનિયા એના થકી ચાલી રહી છે એમ કહીએ તો ખોટું નથી, તેમ છતાં ચીપ્સ વિશે બહુ લોકો ઝાઝું જાણતા નથી. તેના વિશે થોડું વધુ જાણીએ. મિત્રો, આપણે ગયા અંકમાં કમ્પ્યુટર અને ચીપનો ઇતિહાસ સંક્ષિપ્તમાં જોયો. હવે આ વખતે આ ક્ષેત્રોમાં કારકિર્દીની શું તકો રહેલી છે એની ચર્ચા કરીએ....
એન્જિનીયરિંગનો એક અનોખો ક્લાસરૂમ
ટેક્નોલોજી ક્ષેત્રે દેશમાં શિરમોર આઇઆઇટીમાં એડમિશન ન મળે તો? તો તમારા માટે અને આજીવન એન્જિનીયરિંગના વિદ્યાર્થીઓ માટે ખાસ તૈયાર થયું છે આ પોર્ટલ... એક સવાલ - કોંક્રિટ એટલે શું? તમે કહેશો કે સીમેન્ટ, કપચી અને પાણીનું મિશ્રણ, બીજું શું? વાત સાવ સાચી, પણ આ કોંક્રિટ વિશે...
હાર્વર્ડ અને સ્ટેન્ફોર્ડમાં ભણવું છે?
જરા વિચારીને કહો, તમારે ઉચ્ચ અભ્યાસ કરવો હોય તો એમઆઇટી, બર્કલી, સ્ટેનફોર્ડ, હાર્વર્ડ, પ્રિન્સટન કે યેલ યુનિવર્સિટી કેવીક રહેશે? ખરેખર ફોરેન યુનિવર્સિટીમાં અભ્યાસ માટે પ્રયાસ કરતા લોકો બરાબર જાણતા હશે કે આ બધી યુનિવર્સિટી કેવી છે અને ત્યાં પહોંચવું હોય તો કેટલા વીસે સો...
માઈક્રો-પ્રોસેસર અને સિલિકોન ચીપ્સ: પહેલાં સમજીએ તેમનો ઇતિહાસ
આજનાં ડિવાઇસીઝનું હાર્દ હોય છે તેમનામાંની ચીપ. આ નાની અમથી ચીપ અત્યારે કારકિર્દીની મોટી તકો ઊભી કરી રહી છે. પરંતુ તેની ચર્ચા કરતાં પહેલાં કમ્પ્યુટર્સ અને તેમાંની ચીપ કેવી રીતે વિકસી તેની વાત જાણી લઈએ. છેલ્લા ૫૦ વર્ષમાં અને ખાસ તો છેલ્લા ૨૦ વર્ષમાં મનુષ્યજાતે દરેક...
ઇન્ટરવ્યૂ : તૈયારી, શું કરવું, શું ન કરવું?
આ કોલમમાં આપણે નિયમિત રીતે આઇટીનાં વિવિધ ક્ષેત્રોમાં ઉજ્જવળ કારકિર્દી ઘડવા વિશેનું માર્ગદર્શન મેળવતા આવ્યા છીએ. એ બધી જાણકારી જેટલી જ મહત્ત્વી વાત છે ઇન્ટરવ્યૂની યોગ્ય તૈયારી. આ વિશે કેટલીક પ્રાથમિક માહિતી. આગળ શું વાંચશો? ઈન્ટરવ્યૂઃ આગલા દિવસની તૈયારીઓ ઈન્ટરવ્યૂઃ શું...
સારી નોકરી શોધતા હો તો આટલું જાણી લો…
હવે વારંવાર પૂરવાર થઈ રહ્યું છે કે નોકરી માટે સારા માર્ક કે સારી ડીગ્રી પૂરતાં નથી. સોશિયલ મીડિયા પર તમે શું લખો છો, કેવા ફોટોગ્રાફ્સ અપલોડ કરો છો, વગેરે પણ જોઈ-તપાસીને પછી તમને પસંદ-નાપસંદ કરવામાં આવશે. આગળ શું વાંચશો? જોબ કેન્ડીડેટ નોકરી માટે લાયક લાગવાનાં કારણ જોબ...
સિસ્ટમ એડમિનિસ્ટ્રેટર, ટેક્નિકલ સપોર્ટ, નેટવર્ક એડમિનિસ્ટ્રેટર વગેરે ક્ષેત્રે રહેલી તકો
શું આ બધા કારકિર્દીના સારા વિકલ્પો છે? માત્ર ખાનગી સંસ્થાઓનાં સર્ટિફિકેટ્સના આધારે આ ક્ષેત્રોમાં ઉજ્જવળ કારકિર્દી બનાવવી મુશ્કેલ છે, પણ જો ટેકનિકલ કોર્સની સાથે ગ્રેજ્યુએશન પણ કરી લેવામાં આવે અને વ્યક્તિમાં આવડત હોય તો આ ક્ષેત્રોમાં પણ ઘણા આગળ જઈ શકાય. આગળ શું વાંચશો?...
ઉઘડતી શાળાએ ગુજરાતી માધ્યમના શિક્ષકોને વિનંતી…
ગુજરાતની શાળાઓ અને શિક્ષકો પાસેથી એક અપેક્ષા છે. સાથે એવો વિશ્વાસ પણ છે કે ગુજરાત આ અપેક્ષા પૂરી કરી જ શકશે, કેમ કે ઘણી શાળાઓમાં આવી પહેલ થવા પણ લાગી છે. પણ આ અપેક્ષાનો ફોડ પાડતાં પહેલાં, થોડી બીજી વાત કરી લઈએ. સર્ચ એન્જિનથી શરૂઆત કરીને બીજી અનેક રીતે આપણા જીવનમાં...
મોબાઈલ, સ્માર્ટફોન્સ અને એપ્સ: વર્તમાન અને ભવિષ્ય
જેટલી ઝડપે ઇન્ટરનેટે આપણા જીવનમાં પગપેસારો કર્યો તેના કરતાં ઘણી વધુ ઝડપે મોબાઇલ્સ પોતાની અસર ઊભી કરી રહ્યા છે. ઇન્ફર્મેશન ટેક્નોલોજીને ખરા અર્થમાં સૌના હાથમાં લાવી મૂકતા આ ક્ષેત્રમાં તમારા માટે કેવી તકો વિકસી રહી છે એ જાણો આ લેખમાં… આગળ શું વાંચશો? મોબાઈલ ટેસ્ટિંગ...
કારકિર્દી આયોજન : સૂચનો અને ચોકસાઈ
આ કોલમમાં આપણે આઇ.ટી. ક્ષેત્રે રહેલી વિવિધ તકોની વાત કરતા આવ્યા છીએ. આજે એ ફલક થોડું વિસ્તારીને, આ ક્ષેત્રોમાં પ્રવેશ મેળવવા અને સારી રીતે આગળ વધવા માટે શું શું જાણી લેવું અને કેવી તૈયારીઓ કરવી એ તપાસીએ. આ ક્ષેત્રોમાં તકો વધી છે તેમ હરીફાઈ પણ વધી જ છે! આગળ શું વાંચશો?...
વેબડિઝાઈન કળા કે વિજ્ઞાન? અને ડિઝાઈનક્ષેત્રે નવી ક્ષિતિજો
એક સમયે વેબડિઝાઇનિંગ ખૂબ સારી કારકિર્દી ગણાતી હતી, પણ પછી એનું મહત્ત્વ ઘટવા લાગ્યું. વાસ્તવમાં આ ક્ષેત્રે હજી પણ વિશાળ તકો છે, જો તમે સમય પ્રમાણે તકો પારખી શકો અને તે અનુસાર જરુરી નવી કુશળતાઓ કેળવી શકો છો. આ લેખમાં એ જ મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી છે. આગળ શું વાંચશો?...
ડેટાબેઝ એડમિનિસ્ટ્રેશન એટલે શું તેમાં રહેલી કારકિર્દીની તકો
ઇન્ફર્મેશન ટેક્નોલોજી કરતાં પણ વધુ ઝડપે શું વિકસી રહ્યું છે, જાણો છો? ડેટા! આપણે પોતે જનરેટ કરેલો ડેટા. આ ડેટાને ધાર્યો ઉપયોગ કરવા માટે તેને વૈજ્ઞાનિક ઢબે ગોઠવવો અને જાળવવો જરી છે. આઇટીનાં અન્ય ક્ષેત્રોની જેમ આ ક્ષેત્રમાં પણ કારકિર્દીની ઉજ્જવળ તકો છે. આગળ શું વાંચશો?...
સર્ચ એન્જિન માર્કેટિંગ, સર્ચ એન્જિન ઓપ્ટિમાઈઝેશન અને સોશિયલ મીડિયા માર્કેટિંગના ક્ષેત્રે રહેલી કારકિર્દીની તકો
જેમ આપણે ઇન્ટરનેટમાં જોઈતી માહિતી આપતી સાઇટ્સ શોધીએ છીએ, તેમ બધી સાઇટ્સ આપણી નજરમાં આવવા માટે મથતી હોય છે. ડિજિટલ માર્કેટિંગ, ઓનલાઇન માર્કેટિંગ, સોશિયલ મીડિયા માર્કેટિંગ અને સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝેશન વગેરે ક્ષેત્રનો મેળવીએ પ્રાથમિક પરિચય, આ લેખમાં. છેલ્લાં ૧૦-૧૨...
તમારી શાળામાં ગૂગલને એડમિશન આપવું છે?
બિઝનેસીઝ માટે હવે જે પેઈડ સર્વિસ છે, તે એપ્સ ગૂગલ શૈક્ષણિક સંસ્થાઓને બિલકુલ નિ:શુલ્ક આપે છે, જેની મદદથી શિક્ષકો અને વિદ્યાર્થીઓ એકમેકના સીધા સંપર્કમાં રહીને, સાથે મળીને વિવિધ પ્રોજેક્ટ્સ પર કામ કરી શકે છે. આગળ શું વાંચશો? આ ગુગલ એપ્સ ફોર એજ્યુકેશન ખરેખર શું છે? અમારી...
સોફ્ટવેર અને આઇ.ટી. ક્ષેત્રે કારકિર્દી બનાવવા માટે પ્રાથમિક સૂચનો
‘અત્યારે જમાનો આઇ.ટી.નો છે’ વાતવાતમાં આપણે આવું સાંભળીએ છીએ, પણ આ સતત વિકસતા ક્ષેત્રે કારકિર્દી બનાવવા ઇચ્છતા વિદ્યાર્થીઓને જ પૂરતી જાણકારી ન હોય તો તેમના વાલીને તો ક્યાંથી હોય! અહીં એમની પ્રાથમિક ગૂંચવણો ઉકેલવાનો પ્રયાસ કર્યો છે. આગળ શું વાંચશો? સોફ્ટવેર અને...
ગણિતના ગળાડૂબ પ્રેમ માટે…
સચીન તેંડુલકરને ૧૧ વર્ષની ઉંમરે પિતાએ છૂટો દોર આપ્યો હતો, ‘ચેઝ હોયર ડ્રીમ્સ, વિધાઉટ શોર્ટકટ્સ’. તેા કોચે પણ સચીનને ક્યારેય ‘વેલ પ્લેડ, માય બોય’ કહીને, પોતાની રીતે પ્રોત્સાહિત કર્યો. આ બંને મહાનુભાવોએ પોતપોતાની રીતે સચીનના ઘડતરમાં યોગદાન આપ્યું. આપણે પણ, માબાપ હોઈએ કે...
ગેમિંગ ક્ષેત્રે રહેલી અપાર તકો-૨
આપણો ફુરસદનો સમય મજાથી પસાર આપતી ગેમ્સ આખરે બને છે કેવી રીતે એ આપણે ઓક્ટોબર ૨૦૧૩ના અંકમાં વાંચ્યું હતું. હવે ગેમ બનાવારા લોકો વિશે જાણીએ, જેમાં તમે પણ જોડાઈ શકો છો! આગળ શું વાંચશો? ગેમ આર્ટ ગેમ પ્રોગ્રામિંગ અને ટેકનિકલ ગેમિંગમાં ભારતમાં અને ખાસ કરીને ગુજરાતમાં કેવી...
ગેમિંગ ક્ષેત્રે રહેલી અપાર તકો-૧
છેલ્લાં બેએક વર્ષથી એન્ગ્રીબર્ડનાં કેરેક્ટરે ધૂમ મચાવી છે. ટીશર્ટ, મોબાઇલનાં કવર, સ્કૂલ સ્ટેશનરીથી માંડીને રાખડી કે કેક સુદ્ધાં ઉપર પણ એન્ગ્રીબર્ડની ડિઝાઇન જોવા મળે છે. એન્ગ્રીબર્ડ એક કેરેક્ટર તરીકે સ્પાઇડર મેન, શીન્ચેન, ડોરેમોન, કે છોટા-ભીમ જેવાં કાર્ટૂન કેરેક્ટરને...
ERP ક્ષેત્રે રહેલી કારકિર્દીની વૈવિધ્યસભર અને વિપુલ તકો : ભાગ-૨
મિત્રો આપણે ગયા અંકમાં ERP એટલે શું અને તેમાં ઉપલબ્ધ વિવિધ કારકિર્દીની ચર્ચા કરી હતી. ERP ક્ષેત્રે સૌથી મહત્ત્વનો ભાગ ભજવવાનો થાય છે, ફંકશનલ કન્સલ્ટન્ટને! આગળ શું વાંચશો? ERP ફંકશનલ કન્સલ્ટન્ટ કેવી રીતે બની બની શકાય? કોણ બની શકે? બિનઅનુભવી વ્યક્તિઓ ફંકશનલ કન્સલ્ટન્ટ...
ERP ક્ષેત્રે રહેલી કારકિર્દીની વૈવિધ્ય સભર અને વિપુલ તકો-૧
એન્જિનીયરીંગની પરંપરાગત શાખાઓ જેવી કે મિકેનિકલ, પ્રોડક્શન, કેમિકલ વગેરેમાં કામ કરતા અને અનુભવ ધરાવતા વ્યક્તિઓ અને ફાયનાન્સ, લોજિસ્ટિક કે માર્કેટિંગ જેવા મેનેજમેન્ટનો અનુભવ ધરાવતા વ્યાવસાયિકોને આઇ.ટી. ક્ષેત્રે પ્રવેશવાની ખૂબ ઈચ્છા હોય છે, પણ આમ કરવા માટે નવેસરથી તાલીમ...
ટ્રાય એન્જિનીયરિંગ!
આ વર્ષે એન્જિનીયરિંગમાં એડમિશન લઈને તમે એન્જિનીયર બનશો ત્યારે તમારી સ્પર્ધા બીજા હજારો એન્જિનીયર્સ સાથે થશે. એ ટોળામાં તમને અલગ અને આગળ રહેવામાં મદદ કરે એવી એક વેબસાઇટ... આ અંક તમારા હાથમાં પહોંચશે ત્યારે તમે પોતે, તમારા પરિવારમાં કે તમારા પરિચિત વર્તુળમાંના સંખ્યાબંધ...
કારકિર્દીનો એક વિકલ્પ: ટેક્નિકલ રાઇટિંગ
ગુજરાતમાં આઇટી ક્ષેત્ર સતત વિકસી રહ્યું છે, પણ આઇટીમાં કરિયર એટલે સોફ્ટવેર ડેવલપમેન્ટ એવી માન્યતા થઈ પડી છે. વાસ્તવમાં આ ક્ષેત્રમાં જુદી જુદી ઘણી રીતે કારકિર્દી વિક્સાવી શકાય છે. શ્રી રોશન રાવલે તેમના આ બીજા લેખમાં ગુજરાતમાં ઓછી જાણીતી ટેકનિકલ રાઇટિંગની વાત આલેખી...
સોફ્ટવેર ટેસ્ટિંગ ક્ષેત્રે ઉજ્જવળ કારકિર્દીના વિકલ્પો
ટેક્નોલોજીમાં કારકિર્દી બનાવવી હોય તો કયા કયા વિકલ્પો છે? કઈ પેટાલાઈન લેવી સારી? અત્યારે તો બરાબર, ભવિષ્યમાં કેવીક તકો રહેશે? આઇ.ટી.નું ક્ષેત્ર એટલું ઝડપથી બદલાતું રહે છે કે તેમાં કારકિર્દીને લગતા આવા બધા પ્રશ્ર્નો સતત વિદ્યાર્થીઓ અને વાલીઓને સતાવતા રહે છે. ભારત અને...
સાયન્સ પ્રોજેક્ટ્નો મસ્ત ખજાનો
મેગેઝિન આખેઆખું વંચાઈ ગયું? તો પેજીસ કરો રિવાઇન્ડ અને નીકળી પડો વધુ એક રોમાંચક સફર પર! આ અંકનાં કેટલાંક પાને નીચે જે છૂટાછવાયા પ્રશ્નો કે સૂચનો આપ્યાં છે એમાં જો આપનું ધ્યાન ખેંચાયું હોય કે એ બાબતોમાં આપને રસ પડ્યો હોય તો એ બધી જ વાતો અને તેનાથી વધુ કેટલીય જાતની...