ઉચ્ચ અભ્યાસ માટે પરદેશ જવાનું વિચારી રહ્યા હો તો અહીં ટોપ ફાઇવ કન્ટ્રીઝ અને તેમનાં જમા-ઉધાર પાસાં તારવી આપ્યાં છે.
આગળ શું વાંચશો?
- અમેરિકા – ટોપ કોર્સ : એન્જિનીયરિંગ, મેનેજમેન્ટ, હેલ્થકેર, ફાર્મસી, માનવ વિજ્ઞાન અને કળાઓ
- યુનાઈટેડ કિંગડમ – ટોપ કોર્સ : એન્જિનીયરિંગ, મેનેજમેન્ટ, હેલ્થકેર, હોટેલ મેનેજમેન્ટ, માનવ વિજ્ઞાન અને કળાઓ
- ઓસ્ટ્રેલિયા – ટોપ કોર્સ : આઇટી, હેલ્થકેર, મેનેજમેન્ટ અને એકાઉન્ટિંગ
- કેનેડા – ટોપ કોર્સ : ટેકનોલોજી અને એન્જિનીયરિંગ, મેનેજમેન્ટ, મેડિકલ, એનિમેશન, માનવ વિજ્ઞાન અને કળાઓ
- ન્યુઝીલેન્ડ – ટોપ કોર્સ : હોટેલ મેનેજમેન્ટ, ટુરીઝમ મેનેજમેન્ટ, શિક્ષણ વ્યવસ્થા, આઇટી અને એન્જિનીયરિંગ
મિત્રો ગયા અંકમાં આપણે પરદેશમાં ભણવા અંગે વિવિધ મુદ્દાની ચર્ચા કરી હતી. આ વખતે પરદેશમાં અભ્યાસ માટે ટોચના ગણાતા પાંચ દેશોની ચર્ચા કરીએ.