આગળ શું વાંચશો?
૧ : પ્લાનિંગ
૨ : નીડ ડોક્યુમેન્ટેશન
૩ : ડિઝાઇન અને પ્રોટોટાઇપિંગ
૪ : સોફ્ટવેર ડેવલપમેન્ટ
૫ : ટેસ્ટિંગ
૬ : ડિપ્લોયમેન્ટ
૭ : ઓપરેશન્સ એન્ડ મેઇન્ટેનન્સ
એકાઉન્ટિંગ, સેલ્સ, બિઝનેસ મેનેજમેન્ટ વગેરેથી માંડીને ટિકિટ બુકિંગ, એન્ટરટેઇન્મેન્ટ કે મેન્યુફેક્ચરિંગ જેવાં તમામ ક્ષેત્રોમાં સોફ્ટવેર હવે બહુ અગત્યની ભૂમિકા ભજવે છે. સોફ્ટવેરની જરૂરિયાત અને તેનું આખરી સ્વરૂપ કોઈ પણ હોય, ‘સોફ્ટવેર ડેવલપમેન્ટ લાઇફ સાઇકલ’ વધતે-ઓછે અંશે એક સરખી હોય છે. જો આ દરેક તબક્કાની ઊંડી સમજ અને તૈયારી સાથે સોફ્ટવેર ડેવલપમેન્ટ કરવામાં આવે તો જ સોફ્ટવેર ધાર્યાં પરિણામે આપે છે!