હવે વારંવાર પૂરવાર થઈ રહ્યું છે કે નોકરી માટે સારા માર્ક કે સારી ડીગ્રી પૂરતાં નથી. સોશિયલ મીડિયા પર તમે શું લખો છો, કેવા ફોટોગ્રાફ્સ અપલોડ કરો છો, વગેરે પણ જોઈ-તપાસીને પછી તમને પસંદ-નાપસંદ કરવામાં આવશે.
આગળ શું વાંચશો?
- જોબ કેન્ડીડેટ નોકરી માટે લાયક લાગવાનાં કારણ
- જોબ કેન્ડીડેટ લાયક ન લાગવાનાં કારણ