ગેમ ડિઝાઇનિંગ : રમત રમતમાં કારકિર્દી

નવથી છની ઓફિસજોબ કે સતત રખડપટ્ટી કરાવતી નોકરી તમને કંટાળાજનક લાગતી હોય અને સામે પક્ષે મનમાં ક્રિએટિવિટી ભારોભાર છલકાતી હોય તો આ ક્ષેત્રમાં હવે જબરજસ્ત તકો છે.

આગળ શું વાંચશો?

  • ગેમ ડિઝાઇનરે ખરેખર શું કરવાનું હોય છે?

  • ગેમ ડિઝાઇનમાં કરિયર કઈ રીતે શરૂ કરવી?

  • ગેમ ડિઝાઇનર બનવા શું જરૂરી છે?

ક્રિએટિવિટીની કીડો ચટક્યો હોય અને ફેશન ડિઝાઇનિંગ, આર્કિટેક્ચર કે બીજા કોઈ ડિઝાઇનિંગ પ્રોફેશનમાં ન જવું હોય તો એક મજાનો ઓપ્શન હાથવગો બને છે ગેમિંગ ડિઝાઇનનો. ત્રણેક દાયકા પહેલાં બાળકો ભેગાં મળતાં તો સતોડિયું, સાતતાળી, થપ્પો, ગિલ્લીદંડો રમતાં અને એ પછીની વાત કરીએ તો ક્રિકેટ, બેડમિન્ટન કે એવી કોઈ ટીમ ગેમ મેદાનોમાં રમતાં. પછી સમય બહુ ઝડપથી બદલાવા લાગ્યો.

Please to view this content. (Not a member? Join Today!)

ક્લિક કરો, અંક જુઓ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here