આજના ટેક્નોલોજી યુગમાં, નોકરી માટે પહેલાં ફોન પર જ ઇન્ટરવ્યૂ લેવાનું વલણ વધી રહ્યું છે, ત્યારે આવા ઇન્ટરવ્યૂ સમયે ધ્યાનમાં રાખવા જેવી બાબતો જાણી લો.
આગળ શું વાંચશો?
- ઇન્ટરવ્યૂ લેનાર વિશે જાણો
- કઈ માહિતી ફરી તપાસવી?
- કંપની વિશે જાણો
- ઇન્ટરવ્યૂ પહેલાં જ વિવિધ બાબતો નક્કી કરો
- ઇન્ટરવ્યૂ વખતે કેવી જગ્યા પસંદ કરવી જોઈએ?
- ઇન્ટરવ્યૂ વખતે શું શું હાથવગું રાખવું જોઈએ?
- તણાવ અનુભવો તો…
- કઈ રીતે વાતની શરૂઆત કરવી?
- વાતચીત દરમિયાન ઇન્ટરવ્યૂ લેનાર તમને વચ્ચે રોકે તો?
- ઇન્ટરવ્યૂનો સમય ફાવે એમ ન હોય તો?
- છેલ્લે ઇન્ટરવ્યૂ લેનાર કદાચ પૂછી શકે, હજુ કોઈ સવાલ?
- ફોન ઇન્ટરવ્યૂ પૂરો થાય પછી?
- ફોન ઇન્ટરવ્યૂમાં પૂછાઈ શકે એવા કેટલાક સવાલો