પરદેશમાં અભ્યાસ : કેમ, ક્યારે અને શાનો?

x
Bookmark

કરિયર સેન્ટ્રલમાં સામાન્ય રીતે આપણે આઇટી સંબંધિત માર્ગદર્શન મેળવીએ છીએ, આ વખતે જરા ઓફટ્રેક જઈને, પરદેશમાં અભ્યાસ વિશેની માહિતી મેળવીએ.

આગળ શું વાંચશો?

  • પરદેશમાં ભણવા જવાનાં કારણો
  • એજ્યુકેશન અબ્રોડ માટે શું શું તૈયારી કરવી?

પરદેશ જઈને ભણવું એ આજકાલનું નથી. ચીની પ્રવાસીઓ હ્યું-એન-સંગ અને ફાહિયન આજથી સદીઓ પહેલાં બૌદ્ધ ધર્મનો અભ્યાસ કરવા ભારત આવ્યા હતા. તક્ષશિલા વિશ્વવિદ્યાલયમાં ભારત ઉપરાંત પણ બીજા અનેક દેશના વિદ્યાર્થીઓ હતા એવી નોંધ મળેલી છે. હાલના સમયમાં ફોરેન ભણવા જવાનું પ્રચલન વધતું જાય છે, પરંતુ એ વિશે ઘણા વિદ્યાર્થીઓ અને તેમના માતાપિતા ઘણી મૂંઝવણ પણ અનુભવે છે. આપણે એ સંદર્ભે આ વખતે કેટલાક પ્રાથમિક મુદ્દાઓની ચર્ચા કરીએ.

Please to view this content. (Not a member? Join Today!)

ક્લિક કરો, અંક જુઓ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here