fbpx

| Smart Money

તમે યુપીઆઇ ક્રેડિટ કાર્ડનો લાભ લો છો?

આપણા દેશમાં લાંબા સમયથી નાની રકમની ઓનલાઇન ચૂકવણી માટે યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (યુપીઆઇ)નો ઉપયોગ સતત વધી રહ્યો છે. એ જ રીતે પાછલા કેટલાક સમયથી યુપીઆઇ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ પણ સતત વધી રહ્યો છે. સાદા યુપીઆઇથી પેમેન્ટ માટે, જેટલી રકમનું પેમેન્ટ કરવાનું હોય તેનાથી વધુ...

યુપીઆઇ સાઉન્ડ બોક્સનો ખર્ચ કેમ વસૂલ છે?

આપણે એમને રમેશભાઈ તરીકે ઓળખીએ. એમની કરિયાણાની મોટી દુકાન. સ્વભાવ સારો એટલે દુકાનમાં ગ્રાહકોની સતત ભીડ રહે. એક વાર એવું બન્યું કે એક દંપતી એમને ત્યાં ખરીદી કરવા આવ્યું. બંને રમેશભાઈ માટે અજાણ્યા. બંને એક પછી એક ચીજવસ્તુ પસંદ કરતા ગયા અને બિલનો કુલ આંકડો આઠ-દસ હજાર...

આપણા તમામ મૂડીરોકાણનું એક કોમન સ્ટેટમેન્ટ મેળવવા માટે…

કદાચ તમારો પણ અનુભવ હશે કે બહુ લાંબા સમય પહેલાં, એટલે કે ૧૫-૨૦ વર્ષ પહેલાં તમે શેરબજાર કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ શરૂ કર્યું હોય તો મોટા ભાગે તમારા કોઈ ‘જાણકાર’ પરિચિતે તેમના કોઈ ઓળખીતા એજન્ટ સાથે તમારો મેળાપ કરાવી આપ્યો હશે અને પછી તેમની મદદથી તમે મ્યુચ્યુઅલ ફંડ કે...

તમામ મ્યુચ્યુઅલ ફંડનું એક એપમાં મેનેજમેન્ટ : એમએફ સેન્ટ્રલ

મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણને મેનેજ કરવા માટે આમ તો ઘણાં પ્લેટફોર્મ છે, પરંતુ હવે આખી વાત વધુ સહેલી બની છે. દેશમાં આરટીએ તરીકે કાર્યરત સીએએમએસ અને કેફિન ટેકનોલોજીસ સંસ્થાઓએ સાથે મળીને ‘એમએફ સેન્ટ્રલ’ નામે એક નવું પ્લેટફોર્મ વિકસાવ્યું છે. આ પ્લેટફોર્મ પર માત્ર મ્યુચ્યુઅલ...

અલગ અલગ ડીમેટ એકાઉન્ટ એક કરવાં છે?

જો તમે શેરબજારમાં સારા એવા એક્ટિવ હશો તો એવી પૂરી શક્યતા છે કે તમારાં એકથી વધુ ડીમેટ એકાઉન્ટ હશે. ક્યારેક ને ક્યારેક ગમે તે કારણસર તમે પોતાના જ નામે જુદા જુદા ડીમેટ એકાઉન્ટ ખોલાવવાનું મુનાસીબ માન્યું હશે. જોકે જેમ એકથી વધુ બેન્ક ખાતાં મેનેજ કરવાનું મુશ્કેલ હોય છે,...

પેટીએમ બંધ થઈ જશે? તમારા સવાલોના જવાબો

તાજેતરમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ)એ ‘નિયમોના સતત ઉલ્લંઘન’ બદલ અસાધારણ કડકાઈ દાખવીને પેટીએમ પેમેન્ટ્સ બેંકનાં વિવિધ ઓપરેશન્સ પર કડક નિયંત્રણો લાદી દીધાં છે.  આ નિયંત્રણો ફેબ્રુઆરી ૨૯, ૨૦૨૪થી લાગુ થશે.  ભારતમાં યુપીઆઇ વ્યવસ્થા અત્યંત લોકપ્રિય થઈ એ પહેલાં મોબાઇલ...

સ્માર્ટ મની

આગળ શું વાંચશો? યુપીઆઇના ક્યૂઆર કોડ્સ પર ડિજિટલ રૂપી સ્ટેટ બેંકની યોનો એપમાં યુપીઆઇની સર્વિસ વધુ વિસ્તરી યુપીઆઇના ક્યૂઆર કોડ્સ પર ડિજિટલ રૂપી ભારતની રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ)એ રિટેઇલ યૂઝર્સ માટે પણ ડિજિટલ કરન્સીનો પાયલોટ પ્રોજેક્ટ લોન્ચ કર્યો એ વાતને લગભગ છ...

ઓનલાઇન શોપિંગ વખતે યુપીઆઇ પેમેન્ટ હજી વધુ સહેલું બનશે!

તમે કોઈ ઓનલાઇન શોપિંગ સાઇટ પર શોપિંગ કરો, બસ, રેલવે, ફ્લાઇટ વગેરેની ટિકિટ ખરીદો, વીમાના પ્રીમિયમ ભરો કે મોબાઇલ-ઇલેક્ટ્રિસિટી વગેરેનાં બિલ માટે પેમેન્ટ કરો ત્યારે રકમની ચુકવણી કરો ત્યારે પેમેન્ટ કેવી રીતે કરો છો? આવી બધી જ સાઇટ ‘પેમેન્ટ ગેટવે’નો ઉપયોગ કરતી હોય છે, જે...

ગૂગલ પેમાં પણ આધારથી યુપીઆઇ એક્ટિવેશન

હજી હમણાં સુધી યુપીઆઇ વ્યવસ્થાનો લાભ લેવા માટે આપણી પાસે બેંકનું ડેબિટ કાર્ડ હોવું ફરજિયાત હતું. આપણે બેંકની અથવા અન્ય કોઈ પણ યુપીઆઇ એપમાં પોતાના બેંક એકાઉન્ટને કનેક્ટ કરતી વખતે બેંકના ડેબિટ કાર્ડની વિગતો આપવી અનિવાર્ય હતી. છેલ્લા થોડા સમયથી આ જરૂરિયાત હળવી બની છે અને...

જૂનું બેન્ક ખાતું કે ડિપોઝિટ ભૂલી ગયા છો? હવે શોધવું સરળ બનશે!

કોઈ બેન્કમાં તમારું બે કે તેથી વધુ વર્ષ જૂનું બચત કે ચાલુ ખાતું હોય અને તમે તેને સાવ ભૂલી ગયા હો એવું બન્યું છે? અથવા તમે કોઈ ટર્મ ડિપોઝિટ ખોલાવી હોય અને તેની મુદ્દત પાકી ગયા પછી તે આપોઆપ રિન્યુ થાય તેવું સેટિંગ ન કર્યું હોય અને તમે તેને વટાવવાનું ભૂલી ગયા હો એવું...

યુપીઆઇ લાઇટ ફીચરનો તમારે લાભ લેવો જોઈએ?

જો તમે યુપીઆઇ એપ તરીકે ભીમ એપનો ઉપયોગ કરતાં હશો તો તમે કદાચ જોયું હશે કે તેમાં ‘યુપીઆઇ લાઇટ’ સર્વિસ શરૂ થઈ ગઈ છે. આ ફીચરની મદદથી આપણે યુપીઆઇ એપનો મોબાઇલ વોલેટની જેમ ઉપયોગ કરી શકીએ છીએ. એટલે કે નાની રકમ માટે આપણે યુપીઆઇ પિન આપવાની જરૂર રહેતી નથી. ભીમ એપમાં શરૂઆતમાં...

યુપીઆઈથી રકમ મોકલવામાં ભૂલ થાય તો?

યુપીઆઇથી કોઈ પણ રકમ મોકલવામાં ત્રણ પ્રકારની ભૂલ થવાની સંભાવના રહે છે ઃ ૧. આપણે યુપીઆઇ નંબર કે આઇડી લખવામાં ભૂલ કરીએ. આવી ભૂલ મોંઘી પડતી નથી કેમ કે તેમાં ટ્રાન્ઝેક્શન સફળ થતું નથી, એવો કોઈ યુપીઆઇ નંબર કે આઇડી હોય જ નહીં તો રકમ આપણા ખાતામાંથી જતી નથી. ૨. આપણે રકમ જેને...

હવે ડેબિટ કાર્ડ વિના ફોનપેમાં UPI રજિસ્ટ્રેશન થઈ શકશે

અત્યાર સુધી આપણે પોતાના બેન્ક એકાઉન્ટ માટે યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (યુપીઆઇ) સર્વિસ એક્ટિવેટ કરવી હોય તો એ માટે બેન્ક એકાઉન્ટનું ડેબિટ કાર્ડ હોવું જરૂરી હતું. યુપીઆઇનો લાભ આપણે કોઈ પણ યુપીઆઇ એપમાં લઇ શકીએ તે માટે આપણી જ બેન્કની યુપીઆઇ એપ હોવી જરૂરી નહીં. પરંતુ બેન્ક...

વોટ્સએપમાં બેન્કિંગ! શા માટે, કઈ રીતે, સલામત છે?

બેન્કની સેવાઓ ઘણે અંશે ઓનલાઇન થઈ ગઈ છે અને હવે તેને વધુ ને વધુ સરળ બનાવવાના પ્રયાસ થઈ રહ્યા છે.

આપણે તેનો કેવી રીતે લાભ લઈ શકીએ અને સલામતી માટે શું ધ્યાન રાખવું તે વિગતવાર જાણીએ.

યુપીઆઇમાં ટ્રાન્ઝેક્શન ફેઇલ થાય તો?

આવું કોઈની પણ સાથે થઈ શકે છે - આપણે પોતાના ફોનમાંની યુપીઆઇ એપમાંથી કોઈને રકમ ટ્રાન્સફર કરીએ અને એ રકમ સામેની પાર્ટી સુધી પહોંચે નહીં! યુપીઆઇ એપમાં આપણને ટ્રાન્ઝેકશન નિષ્ફળ ગયાનો મેસેજ પણ મળે. બીજી તરફ આપણા બેંકના ખાતામાંથી એ રકમ ડેબિટ થઈ જાય. આનો અર્થ એ થયો કે રકમ...

યુપીઆઇ આઇડી તરીકે માત્ર નંબર!

અત્યાર સુધી આપણે યુપીઆઇ એડ્રેસ તરીકે ઇમેઇલ જેવા યુપીઆઇ આઇડીનો ઉપયોગ કરતા આવ્યા છીએ. જેમ કે તમારે ‘સાયબરસફર’ના લવાજમ પેટે કોઈ રકમ મોકલવી હોય તો ‘સાયબરસફર‘ના યુપીઆઇ આઇડી cybersafar.com@upi પસંદ કરતાં તમારી યુપીઆઇ એપ આ એડ્રેસ વેલિડ યુપીઆઇ એડ્રેસ હોવાની ખાતરી કરે અને પછી...

યુપીઆઇ પર ચાર્જ લાગશે નહીં – હાલ પૂરતો!

આપણે સૌ ગૂગલની વિવિધ સર્વિસ તથા જાતભાતની સોશિયલ મીડિયા સાઇટ્સનો દિવસ-રાત ઉપયોગ કરીએ છીએ. શરૂઆતમાં આપણને કુતૂહલ રહેતું કે આ બધું આપણા માટે મફત હોય તો આ કંપનીઓ જંગી કમાણી કેવી રીતે કરે છે? પછી સમજાયું કે જો પ્રોડક્ટ ફ્રી હોય તો પછી એ કંપની માટે આપણે પોતે જ એક પ્રોડક્ટ...

ક્રિપ્ટો ‘કરન્સી’માં રોકાણ માટે લલચાયા? જાણવા જેવી તમામ બાબતો એક સાથે જાણી લો…

દુનિયાભરમાં ક્રિપ્ટોકરન્સી બહુ ગાજતી ટેક્નોલોજી બની ગઈ છે. ભારતમાં આ વર્ષના બજેટ પહેલાંથી અને બજેટ પછી આ મુદ્દો વધુ ગાજ્યો છે. આપણે બધાં પાસાં તપાસીએ.

તમારા મૂડીરોકાણ સંબંધિત તમામ માહિતી હાથવગી રાખો છો?

તમે શેરબજાર અને મ્યુચ્યુઅલ ફંડમાં લાંબા સમયથી રોકાણ કરતા હો, પણ તેના પર નિયમિત નજર રાખતા ન હો, તો તમામ રોકાણનું એક ટોટલ સ્ટેટમેન્ટ ઉપયોગી થશે.

યુપીઆઇમાં ફટાફટ પેમેન્ટની સુવિધા ગૂગલે નહીં, એપલે આપી

ભારતમાં યુપીઆઈ પેમેન્ટ બાબતે ગૂગલની ગૂગલ પે સર્વિસ ખાસ્સી આગળ છે, પરંતુ આ જ બાબતે યૂઝરને સારો એક્સપિરિયન્સ આપવાની બાબતે એપલ કંપની ગૂગલ કરતાં આગળ નીકળી ગઈ છે! હવે યુપીઆઈ એપથી પેમેન્ટ કરવાનું આપણને સૌને માફક આવી ગયું છે. કોઈ પણ જગ્યાએ પેમેન્ટ કરવાનું હોય ત્યારે રૂપિયા...

તમારા મૂડીરોકાણ સંબંધિત તમામ માહિતી હાથવગી રાખો છો?

તમે શેરબજાર અને મ્યુચ્યુઅલ ફંડમાં લાંબા સમયથી રોકાણ કરતા હો, પણ તેના પર નિયમિત નજર રાખતા ન હો તો, તમામ રોકાણનું એક ટોટલ સ્ટેટમેન્ટ ઉપયોગી થશે.

હવે કેવાયસીની પ્રક્રિયા પણ ઓનલાઇન પૂરી કરી શકાશે

કોરોનાની બીજી લહેર દરમિયાન રોજિંદા બધાં કામકાજની જેમ આપણાં બેન્ક સંબંધિત કામ પણ ખોરવાઈ ગયા છે એ દરમિયાન થોડા રાહતના સમાચાર આવ્યા છે. અત્યાર સુધી બેન્કમાં ‘નો યોર કસ્ટમર’ (કેવાયસી)ની પ્રક્રિયા પૂરી કરવા માટે આપણે જરૂરી દસ્તાવેજો રૂબરૂ આપવા જવું પડતું હતું હવે વિવિધ...

આઇપીએલ, રીયલ મની ગેમ્સ અને યુપીઆઇ

આઇપીએલની લાંબી ટુર્નામેન્ટની સાથોસાથ, રૂપિયા દાવ ભર મૂકીને ‘રમી’ શકાય તેવી ગેમ્સ પણ મોટા પાયે જાહેરાતો કરવા લાગી છે. આઇપીએલ અને આવી ગેમ્સ યુપીઆઇ વ્યવસ્થાને નડી રહી છે! આઇપીએલની લાંબી ઇનિંગ શરૂ થઈ ગઈ છે એ સાથે ટીવી પર અને ઇન્ટરનેટ પર ચારે તરફ ઓનલાઇન ક્રિકેટ ગેમિંગ...

આખરે શું છે આ ક્રિપ્ટોકરન્સી અને બિટકોઇન?

ફરી એક વાર બિટકોઇનની ગાજવીજ શરૂ થઈ છે. બિટકોઇનના પ્રતાપે એલન મસ્ક રાતોરાત ૧૫ અબજ ડોલર ગુમાવી બેઠા, તો બીજી તરફ ભારતમાં તેના પર પ્રતિબંધની વાતો ચાલી રહી છે. આપણે બેન્કિંગ વ્યવસ્થાના સંદર્ભ સાથે, ક્રિપ્ટોકરન્સી શું છે એ સમજીએ.

યુપીઆઇમાં આપોઆપ, નિયમિત પેમેન્ટ થઈ શકશે

નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (એનપીસીઆઇ) યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (યુપીઆઇ)માં હવે ઓટો પેની નવી સુવિધા લાવી રહી છે. જેમ આપણે વિવિધ સર્વિસ પર આપણા ક્રેડિટ કાર્ડની વિગતો આપીને ઓટો રિન્યુઅલની સુવિધાનો લાભ લઈ શકીએ છીએ અને નિશ્ચિત સમયે આપણે કોઈ પગલાં લીધાં વિના...

ઓનલાઇન રકમ ટ્રાન્સફર કરતી વખતે ભૂલથી આઇએફએસસી કોડ ખોટો લખાય તો શું થાય?

ઓનલાઇન ટ્રાન્ઝેક્શન સહેલું છે, પણ ભૂલ ન થાય એ જોવાની જવાબદારી આપણી જ છે. આગળ શું વાંચશો? બેન્ક સાચી, પણ બ્રાન્ચ ખોટી બેન્ક અને બ્રાન્ચ બંને ખોટાં દેખીતું છે કે આપણે આપણી બેન્કની એપ કે સાઇટ પરથી બીજી કોઈ વ્યક્તિના ખાતામાં ઓનલાઇન મની ટ્રાન્સફર કરતી વખતે દરેક વિગતો સાચી...

યુપીઆઇના ફાયદા અને ધ્યાનમાં રાખવા જેવી બાબતો

સીધાં જ બે બેન્ક એકાઉન્ટને જોડતી વ્યવસ્થા.  મોબાઇલ વોલેટની જેમ યુપીઆઇ એપમાં અલગ બેલેન્સ રાખવાની જરૂર નહીં. રકમ મેળવનાર કે આપનાર, બંનેમાંથી કોઈ પાર્ટીએ બેન્કની વિગતો આપવાની જરૂર નહીં. આથી લેવડદેવડની અન્ય રીત કરતાં વધુ સલામતી. સરકારની પોતાની ભીમ એપ ઉપરાંત,...

હવે વોટ્સએપ એપમાં મેસેજ સાથે રૂપિયાની આપલે!

આખરે વોટ્સએપમાં યુપીઆઈ આધારિત પેમેન્ટ્સ વ્યવસ્થા શરૂ થઈ ગઈ છે. અત્યારે 2 કરોડ યૂઝર્સ માટે શરૂ થયેલી આ સર્વિસ આપણા રોજિંદી લેવડદેવડમાં મોટો ભાગ ભજવશે - આવો જાણીએ તેનાં બારીક પાસાં. લગભગ અઢી વર્ષ સુધીની રાહ પછી વોટ્સએપમાં યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (યુપીઆઇ) આધારિત...

યુપીઆઈ : બેન્કિંગ ક્ષેત્રની એક અનોખી પહેલ

વોટ્સએપ પેમેન્ટ્સ જેના પર આધારિત છે, તે યુપીઆઈથી લેવડદેવડની સંખ્યા ગયા મહિને બે અબજના માઇલસ્ટોનને વટાવી ગઈ છે - યુપીઆઇ વિશેની તમારી ગૂંચવણો આ લેખ દૂર કરશે. જેમ, જુદી જુદી બેન્કનાં એટીએમનું વિશાળ નેટવર્ક બન્યા પછી આપણે રૂપિયા ઉપાડવા માટે બેન્કની બ્રાન્ચમાં જવાની જરૂર ન...

તમારી સાથે કઈ કઈ રીતે થઈ શકે છે સાયબર મની ફ્રોડ

ઠગ લોકો બહુ સાદી ટ્રિક્સ અજમાવીને સૌને લૂંટે છે – આપણી પૂરતી સમજનો અભાવ એમનું હથિયાર છે.
આ લેખમાં ઠગ લોકો કેવી રીતે આપણને છેતરે છે અને તેની સામે કેવી રીતે બચી શકાય તેની મુદ્દાસર વાત કરી છે.

ઓટીપીનો વધતો ઉપયોગ

રિઝર્વે બેન્કે કોન્ટેક્ટલેસ કાર્ડથી બે હજાર રૂપિયાથી વધુ રકમની ચુકવણીને પણ મંજૂરી આપી છે. એ સાથે, રૂપિયાની લેવડદેવડને ઓટીપીથી સલામત બનાવવાનું પ્રમાણ પણ વધતું જાય છે. જેમ નોટબંધી પછી, ભારત સરકારના જોશભર્યા પ્રયાસોથી ભારતમાં ઓનલાઇન રૂપિયાની લેવડદેવડને વેગ મળવા લાગ્યો,...

બિઝનેસ નાનો હોય કે મોટો, હવે અનિવાર્ય છે ઓનલાઇન પેમેન્ટ

તમારા કસ્ટમર તમારી સામે જ ન હોય, ત્યારે પણ તેમની પાસેથી ઓનલાઇન પેમેન્ટ સ્વીકારવાના વિવિધ ઉપાયનો લાભ લઈને બિઝનેસ વિસ્તારી શકાય છે - આ કામ સહેલું પણ છે! જો તમે ભારતમાં બિઝનેસ ચલાવી રહ્યા હો અને તમારા કસ્ટમર્સને ઓનલાઇન પેમેન્ટ કરવાની સુવિધા આપી ન રહ્યા હો તો હવેથી રોજના...

દુકાનદાર પેમેન્ટ મળ્યાની ખરાઈ કરી શકશે વોઇસ એલર્ટથી

યુપીઆઇ એપથી પેમેન્ટ સ્વીકારતા દુકાનદાર માટે સૌથી મોટી ઝંઝટ, દરેક પેમેન્ટ આવ્યું તેની ખાતરી કરવાની હોય છે. તેની આ ઝંઝટ ઓછી કરે છે પેટીએમનું ‘સાઉન્ડ બોક્સ’. અત્યારે આપણે કોઈ પણ નાની મોટી દુકાનમાં કંઈ ખરીદી કરીએ એટલે તરત તેને પેમેન્ટ કરવા આપણા સ્માર્ટફોનમાંની કોઈ પણ...

એટીએમમાંથી કાર્ડ વિના રૂપિયા ઉપાડો

તમારે અણધારી રોકડા રૂપિયાની જરૂર પડી, પણ બેન્કનું ડેબિટ કાર્ડ સાથે નથી તો? તો તમે ફક્ત સ્માર્ટફોનની મદદથી, એટીએમમાંથી રૂપિયા ઉપાડી શકો છો, આ રીતે... માની લો કે તમે કોઈ કામસર બહારગામ ગયા છો અને અણધારી તમને રૂપિયાની જરૂર ઊભી થઈ છે. મુશ્કેલી એ છે કે તમે તમારા બેન્ક...

દુકાનદાર પાસેથી રૂપિયા મેળવો!

આમ તો, આપણે કોઈ દુકાને જઈને ખરીદી કરીએ પછી ગજવામાંથી રોકડા રૂપિયા કાઢીને કે પછી બેન્ક કાર્ડ કે સ્માર્ટફોનથી રૂપિયાની ચુકવણી કરીએ. એવું બને ખરું કે આપણને દુકાનદાર સામેથી રૂપિયા આપે?! હવે એવું પણ બનવા લાગ્યું છે! બેન્ક્સ અત્યાર સુધી એટીએમની મદદથી, બેન્કની બ્રાન્ચ પર...

‘વધુ સલામત’ મોબાઇલ વોલેટ્સ

ભારતમાં નોટબંધી પછી મોબાઇલ વોલેટ્સના ઉપયોગમાં ખાસ્સો ઉછાળો આવ્યો, પરંતુ ત્યાર પછી તેમાં ‘નો યોર કસ્ટમર’ (કેવાયસી) ફરજિયાત બનતાં તથા યુપીઆઈ આધારિત ટ્રાન્ઝેકશન સરળ બનતાં મોબાઇલ વોલેટ્સનાં વળતાં પાણી થયાં. અલબત્ત, યુપીઆઈમાં આંખના પલકારામાં રકમની લેવડદેવડ થઈ જતી હોવાથી...

હવે આવે છે ફેસબુક પે અને ગૂગલ બેન્ક!

ટેક કંપની ફાઇનાન્સ સેક્ટરમાં જબરો પગપેસારો કરવા લાગી છે ઇન્ટરનેટ જગતમાં અત્યારે જબરી ભેળસેળનો યુગ ચાલી રહ્યો છે. પહેલાં જેમાં માત્ર મેસેજિંગ થતું હતું એવી એપ્સમાં હવે રકમની પણ આપ-લે થઈ શકે છે. પહેલાં જેમાં માત્ર રકમની આપ-લે થતી હતી એવી એપ્સમાં હવે મેસેજિંગ પણ થઇ શકે...

ફેસબુક પે કેવી રીતે કામ કરશે?

ભારતમાં ફેસબુક કંપનીની માલિકીની વોટ્સએપ પર, મેસેજ જેટલી જ સરળતાથી રૂપિયાની આપલે કરી શકાય તેવી યુપીઆઈ આધારિત પેમેન્ટ સિસ્ટમ તદ્દન તૈયાર છે, પણ કાયદાકીય ગૂંચવણોને કારણે અટકી પડી છે, ત્યાં ફેસબુકે યુએસમાં ‘ફેસબુક પે’ સર્વિસ લોન્ચ કરી દીધી છે.ફેસબુક અને તેની માલિકીની...

ગૂગલ પેમાં વધુ બેન્ક એકાઉન્ટ ઉમેરો

ભારતમાં યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (યુપીઆઇ) આધારિત લેવડ-દેવડ લોકપ્રિય બની રહી છે અને તેમાં સરકારી ભીમ એપ ઉપરાંત ગૂગલ પે અને ફોન પે જેવી સર્વિસનો ઉપયોગ ખાસ્સો વધી રહ્યો છે. આવી એપ્સમાં તમે એક કરતાં વધુ બેન્ક ખાતા માટે યુપીઆઇ એડ્રેસ મેળવી શકો છો.જેમ કે તમે ગૂગલ પે...

આપણા ડેટાનો આપણને લાભ અપાવતી નવી વ્યવસ્થા

જેમ પેમેન્ટ માટે યુપીઆઇ વ્યવસ્થા લોકપ્રિય થઈ રહી છે, એમ લોન પ્રક્રિયા ઝડપી અને વધુ લાભદાયી બનાવતી ‘સહમતી’ નામની નવી વ્યવસ્થાના પણ લાંબા ગાળાના લાભ દેખાઈ રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી આપણે એક વાત સતત સાંભળતા આવ્યા છીએ – ઇન્ટરનેટ પર આપણી દરેકે દરેક હીલચાલનું પગેરું...

પેટીએમ ઇન્સ્ટન્ટ ડિજિટલ લોન આપશે

મોબાઈલ પેમેન્ટ કંપની પેટીએમ છેલ્લા થોડા સમયથી પોતાનું કાર્યક્ષેત્ર વિસ્તારવાની મથામણ કરી રહી છે. મ્યુચ્યુઅલ ફંડ અને ઇન્સ્યોરન્સ કંપનીના પ્રીમિયમ માટેની સર્વિસ શરૂ કર્યા પછી હવે પેટીએમ લોકોને ઇન્સ્ટન્ટ ડિજિટલ લોન પણ આપશે.આ અગાઉ પેટીએમ પેમેન્ટ્સ બેન્ક, પેટીએમ પોસ્ટ પેઇડ...

યુપીઆઇના ખબરઅંતર

છેલ્લા થોડા સમયમાં ભારતમાં ઓનલાઇન પેમેન્ટના મુદ્દે ખાસ્સી ઉથલપાથલ રહી છે. બે અઢી વર્ષ પહેલાં આપણા માથે લદાયેલી નોટબંધીને પગલે રોકડની તંગી સર્જાતાં મોબાઇલ વોલેટ્સનો ઉપયોગ વધ્યો, પણ ત્યાર પછી સરકારે રજૂ કરેલ યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (યુપીઆઇ)ની બોલબાલા વધી ગઈ. તમે જાણતા...

યુપીઆઇમાં ચાર્જ લાગવાનું શરૂ થશે

આગળ શું વાંચશો? યુપીઆઈ પર નવા ચાર્જ ભારતમાં યુપીઆઈનો પ્રસાર યુપીઆઈ આધારિત પેમેન્ટમાં જબરજસ્ત ઉછાળો આવ્યા પછી બેન્ક્સ અત્યાર સુધી મફત રહેલી આ સુવિધા પર ચાર્જ લેવાનું શરૂ કરશે. બે અઢી વર્ષ પહેલાં ભારતમાં અચાનક જાહેર થયેલી નોટબંધીને પગલે ઓનલાઇન પેમેન્ટને અણધાર્યો વેગ...

યુપીઆઈ આધારિત પ્લેટફોર્મ્સનો જંગ

ઓનલાઇન પેમેન્ટ બાબતે અત્યારે ભારતમાં ગૂગલ પે, પેટીએમ અને ફોન પે વચ્ચે જબરદસ્ત હરીફાઈ ચાલી રહી છે. આ ત્રણેયનો આધાર યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (યુપીઆઈ) છે અને યુપીઆઈની શરૂઆત જેનાથી થઈ તે ભીમ એપ આ રેસમાં પાછળ રહી ગઈ છે. ગૂગલ પે હમણાં વિવાદમાં સપડાઈ છે કારણ કે તેણે જરૂરી...

એમઆઇ પે એપ લોન્ચ થઈ

ભારતમાં વધુ એક યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (યુપીઆઈ) આધારિત પેમેન્ટ એપ લોન્ચ થઈ છે. ચાઇનીઝ મોબાઇલ કંપની ઝાયોમીએ ‘એમઆઇ પે’ નામે આ સર્વિસ લોન્ચ કરી છે. કંપનીએ ભારપૂર્વક કહ્યું છે કે તેણે પેમેન્ટ એપનો ડેટા ભારતમાં સ્ટોર કરવાની જરૂરિયાતનું પાલન કર્યું છે અને એમઆઇ પે એપને...

પેટીએમ ટાટાના સાથમાં એટીએમ શરૂ કરે તેવી સંભાવના

પેટીએમનાં હવે એટીએમ પણ શરૂ થાય એવી શક્યતા છે. મોબાઇલ વોલેટ તરીકે ભારતમાં સૌથી વધુ સફળ પેટીએમ યુપીઆઈ પેમેન્ટ અને પેમેન્ટ્સ બેન્કથી પોતાનો વ્યાપ વધારી રહી છે અને હવે પેટીએમ કંપની ટાટા કમ્યુનિકેશન્સ પેમેન્ટ સોલ્યુશન્સ લિમિટેડ કંપનીના સાથમાં દેશભરમાં ૧૦૦૦ જેટલાં એટીએમ...

પેટીએમ એપમાં વીમાનું પ્રીમિયમ કેવી રીતે ભરશો?

બે વર્ષ પહેલાં અણધારી આવી પડેલી નોટબંધી ભારત અને ભાજપ બંનેને કેટલી ફળશે એ તો આગામી ચૂંટણીમાં ખબર પડશે, પણ એક વાત નક્કી કે તેના કારણે ભારતમાં ઓનલાઇન પેમેન્ટને ખાસ્સો વેગ મળ્યો છે. તેનો લાભ લેવામાં પેટીએમ કંપનીએ સૌથી વધુ ચપળતા દાખવી છે. નોટબંધી વખતે તેણે મોટા પાયે...

મોબાઇલ વોલેટ્સ મુશ્કેલીમાં

ભારતમાં નોટબંધીને પગલે અચાનક ચલણમાં આવી ગયેલા મોબાઈલ વોલેટ્સ હવે તેની સામેના અત્યાર સુધીના સૌથી મોટા પડકારનો સામનો કરી રહ્યા છે. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ ભારતમાં કાર્યરત તમામ મોબાઇલ વોલેટ્સને તેના તમામ કસ્ટર્મસ માટે નો-યોર-કસ્ટમર્સ (કેવાયસી) પ્રક્રિયા ફેબ્રુઆરી ૨૦૧૯ના...

વોટ્સએપમાં આવે છે ફિંગરપ્રિન્ટથી ઓથેન્ટિકેશન

તમે જાણો છો તેમ વોટ્સએપમાં યુપીઆઇ આધારિત પેમેન્ટ સર્વિસ બિલકુલ તૈયાર છે, પણ ડેટાની સલામતીના મુદ્દે વાત અટવાઈ પડી છે. હવે એમાંના એક અવરોધ દૂર કરવા ટૂંક સમયમાં વોટ્સએપમાં એપ ઓપન કરતી વખતે ફિંગરપ્રિન્ટથી આપણી ઓળખ સાબિત કરવી પડે એવી સગવડ ઉમેરાઈ જશે. વોટ્સએપની આઇઓએસ એપમાં...

બેન્કિંગ ટેક્નોલોજીમાં મોટા ફેરફાર

વર્ષ ૨૦૧૮ના અંત સાથે નોન-સીટીએસ ચેક અને મેગ્નેટિક સ્ટ્રીપ કાર્ડનો પણ અંત છેલ્લાં થોડાં વર્ષોથી ટેકનોલોજીની દૃષ્ટિએ આપણી બેન્કિંગ વ્યવસ્થામાં બહુ મોટાં પરિવર્તનો આવ્યાં છે. આરટીજીએસ, આઇએમપીએસ વગેરે લાંબા સમયથી બેન્કિંગ વ્યવસ્થાનો ભાગ હોવા છતાં તેનો ઉપયોગ છેલ્લાં થોડાં...

એટીએમ કાર્ડ ભૂલાઈ જશે?

આપણા દેશમાં ઇન્ટરનેટનો ઉપયોગ તો વર્ષો જૂનો છે, પણ તેની અસર અને પહોંચ છેક છેવાડાં ગામો સુધી પણ પહોંચે એવું હવે બની રહ્યું છે. મોબાઇલ આવ્યા પછી ઇન્ટરનેટ અંતરિયાળ ગામો સુધી પહોંચ્યું (ભલે કવરેજ અને સ્પીડ હજી એક મોટો પ્રશ્ર્ન છે), પણ લોકોના રોજિંદા જીવન પર તેની અસર હવે...

આધાર પેમેન્ટ અટકાવાયું!

ભારતમાં ફક્ત એક આધાર નંબરને આધારે અનેક પ્રકારની સુવિધાઓ શરૂ કરવાનાં ભારત સરકારનાં સ્વપ્નો સાકાર કરવામાં એક પછી એક અડચણો આવી રહી છે. આવો એક લેટેસ્ટ અવરોધ આવ્યો છે, ફક્ત આધાર નંબરને આધારે રકમની આપલે શક્ય બનાવવાની સુવિધા આડેનો અવરોધ. જો તમે યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ...

વોટ્સએપમાં યુપીઆઇ આધારિત પેમેન્ટ સર્વિસનો ઉપયોગ કેવી રીતે કરશો?

લાંબા સમયથી જેની ખાસ્સી ચર્ચા ચાલી રહી છે એ પેમેન્ટની સુવિધા વોટ્સએપમાં આવી ગઈ છે. અલબત્ત સાવ કિનારે આવ્યા પછી આ સર્વિસ હવે થોડી વિલંબમાં મૂકાઈ ગઈ છે. આપણે લાંબા સમયથી ‘સાયબરસફર’માં વાત કરી રહ્યા છીએ કે વોટ્સએપમાં યુપીઆઈ આધારિત પેમેન્ટ વ્યવસ્થા આવી રહી છે. વોટ્સએપ...

વોટ્સએપમાં યુપીઆઇ સંબંધિત સવાલ-જવાબ

આગળ શું વાંચશો? યુપીઆઇ આધારિત પેમેન્ટ કેવી રીતે કામ કરે છે? યુપીઆઈ અને મોબાઇલ વોલેટ જુદાં છે? પહેલેથી ભીમ એપમાં યુપીઆઇ આઇડી બનાવ્યું હોય તો તેનો ઉપયોગ વોટ્સએપમાં થઈ શકે? ભીમ, તેઝ, પેટીએમ... અને હવે વોટ્સએપ... આ બધામાં યુપીઆઇનો ઉપયોગ કરવો જરૂરી છે? ભીમ, તેઝ, પેટીએમ,...

પેટીએમ ફાસ્ટેગ શું છે?

સવાલ મોકલનાર : મહેશ ડી. વાઘેલા, સુરત પેટીએમ ફાસ્ટેગ શું છે તે સમજતાં પહેલાં આ ‘ફાસ્ટેગ’ પોતે શું છે એ સમજવું જરૂરી છે! ભારતમાં કોઈ પણ નેશનલ હાઇવે પર મુસાફરી કરતી વખતે ટોલટેક્સ બૂથ પર, જે તે રોડના ઉપયોગ બદલ ટેક્સ ચૂકવવાની હવે કોઈ નવાઈ રહી નથી. આવા ટોલ બૂથ પર હજી હમણાં...

પેટીએમમાં નવાં ફીચર્સ

વોટ્સએપમાં પેમેન્ટ સુવિધા તમામ યૂઝર્સ માટે ગમે તે ઘડીએ શરૂ થાય તેવી સ્થિતિ છે ત્યારે પેટીએમ તેના યૂઝરબેઝને વધારવા ભરચક પ્રયાસ કરવા લાગી છે. પેટીએમમાં ઇનબોક્સ નામે, રકમની આપલેની સાથોસાથ મેસેજની આપલે કરવાની સગવડ છેલ્લા કેટલાક સમયથી ઉમેરાઈ છે અને હવે તેમાં લાઇવ ટીવી,...

વોલેટ્સને કેવાયસીનું ગ્રાહણ

આગળ શું વાંચશો? મોબાઇલ વોલેટ્સમાં છેતરપીંડીની નવી રીત ઇન્ટરનેટ વિના સ્માર્ટ પેમેન્ટ! ભારતમાં આર્થિક લેવડદેવડના ક્ષેત્રે હમણાં ખાસ્સી એવી ઉથલપાથલ જોવા મળી રહી છે. એક તરફ રોકડ નાણાંની તીવ્રી તંગી સર્જાતાં બેન્કનાં એટીએમ ખાલીખમ રહેવા લાગ્યાં અને લોકોને નોટબંધી પછીના...

પેટીએમમાં કેવાયસી સંબંધિત ઉપયોગી માહિતી

મોબાઇલ વોલેટ પેટીએમની ઉપયોગિતા અને લોકપ્રિયતા બંને વધી રહ્યાં છે તેમ તેમ તેને સંબંધિત ફ્રોડ પણ વધી રહ્યા છે. તમે જાણતા હશો કે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ તમામ મોબાઇલ વોલેટના યૂઝર્સ માટે ‘નો યોર કસ્ટમર્સ (કેવાયસી)’ પ્રક્રિયા ફરજિયાત કરી છે અને તેના વિના મોબાઇલ વોલેટથી...

રેલવે કાઉન્ટર પર ભીમ એપથી પેમેન્ટ

લાંબા સમયથી જેની શક્યતાઓ દેખાઈ રહી હતી એ વાત હવે અમલમાં મૂકાઈ ગઈ છે. ડિજિટલ પેમેન્ટને વેગ આપવા માટે ઇન્ડિયન રેલવેઝમાં ભીમ યુપીઆઈ એપથી બુકિંગ કરી શકાય એવી સુવિધા પહેલી ડિસેમ્બર ૨૦૧૭થી શરૂ થઈ ગઈ છે. આઇઆરસીટીસીની વેબસાઇટ પર ઇ-ટિકિટનું બુકિંગ કરાવતી વખતે ઓનલાઇન પેમેન્ટના...

હવે પેટીએમ ‘લોન’ પણ આપશે!

ઇન્સ્ટન્ટ મેસેજિંગના જમાનામાં હવે લોન પણ ઇન્સ્ટન્ટ થવા લાગી છે! આમ તો, જો તમે તમારા બેન્ક ખાતામાં ઠીક ઠીક રકમ જમા રાખતા હો તો મોટા ભાગની બેન્ક લગભગ કોઈ પ્રકારના ડોક્યુમેન્ટેશનની જરૂરિયાત વગર લોન ઓફર કરતી હોય છે. એ દિશામાં એક ડગલું આગળ વધતાં પેટીએમ અને આઇસીઆઇસીઆઇ...

ઝડપથી બદલાઈ રહી છે ડિજિટલ પેમેન્ટની દુનિયા

[vc_row][vc_column][vc_column_text]આગળ શું વાંચશો? ક્યુઆર કોડનો વધતો વ્યાપ આવે છે જિઓ પેમેન્ટ બેન્ક્સ કરિયાણાની દુકાનમાં નવું કેલ્સી એરટેલમાં યુપીઆઈ બેન્કનો ચેટબોટ ક્યુઆર કોડનો વધતો વ્યાપ કરિયાણાની દુકાને આપણે અત્યાર સુધી રોકડથી અથવા બહુ બહુ તો બેન્ક કાર્ડથી પેમેન્ટ...

હવે રૂપિયા સાથે કરો મેસેજની આપલે

થોડા સમય પહેલાં આપણે વાત કરી ગયા એ મુજબ ઇન્સટન્ટ મેસેજિંગ એપ્સ અને મોબાઇલ વોલેટ્સ વચ્ચે ઘમાસાણની શરૂઆત થઈ ગઈ છે. હાઇક જેવી ઇન્સટન્ટ મેસેજિંગ એપમાં યસ બેંકના સહયોગમાં યુપીઆઈ આધારિત પેમેન્ટ વ્યવસ્થા આવી ગઈ છે તો રિલાયન્સ જિઓની ચેટ એપમાં મોબાઇલ વોલેટ જેવી પેમેન્ટ સુવિધા...

તેઝ હોય કે ભીમ, મુખ્ય આધાર યુપીઆઇ શું છે એ સમજીએ…

ગયા મહિને વધુ એક ઓનલાઇન પેમેન્ટ સુવિધા લોન્ચ થઈ - ગૂગલ તેઝ! બીજા અસંખ્ય લોકોની જેમ તમે આ એપ ડાઉનલોડ તો કરશો, પરંતુ તેનો ઉપયોગ કરશો ખરા?! પહેલાં આ સવાલ થવાના કારણમાં થોડા ઊંડા ઊતરીએ! ગયા વર્ષે નોટબંધી પછી ઓનલાઇન પેમેન્ટને વેગ આપવા માટે ભારત સરકારે ઉતાવળે ઉતાવળે ભારત...

યુપીઆઇ વિશે ગૂંચવતા સવાલોના સરળ જવાબ…

યુપીઆઈ એક્ઝેટલી શું છે? યુપીઆઈ કોઈ એક એપ નથી. યુપીઆઈ એ ભારતની વિવિધ બેન્કસ દ્વારા બનેલી સંસ્થા  નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (એનપીસીઆઈ)એ વિકસાવેલી એક વ્યવસ્થા છે, જેને કારણે ભારતની જુદી જુદી બેન્કના ખાતા વચ્ચે ખાતેદારો, ઇન્ટરનેટ ટેક્નોલોજીની મદદથી સહેલાઇથી...

ગૂગલ તેઝમાં નવું શું છે?

તમે પોતાના અને કોઈ મિત્રના સ્માર્ટફોનમાં બ્લુટૂથ ઓન કરીને, સોંગ કે રિંગટોન ફાઇલની આપલે કરી છે? બરાબર એ જ રીતે, આપણે ગૂગલ તેઝમાં રૂપિયાની આપલે કરી શકીએ છીએ - શરત માત્ર એટલી કે બંને વ્યક્તિએ પોતાના સ્માર્ટફોનમાં ગૂગલ તેઝ ઇન્સ્ટોલ કરી, તેમાં પોતાના બેન્ક ખાતાને જોડીને...

મોબાઇલ બેન્કિંગમાં નવો બોધપાઠ

તમે જાણતા હશો કે ભારતમાં લગભગ બધા મોબાઇલ વોલેટ બે પ્રકારના એકાઉન્ટની સુવિધા આપે છે. પહેલું બેઝિક એકાઉન્ટ છે, જેમાં આપણે ફક્ત નામ, મોબાઇલ નંબર અને ઈ-મેઇલ જેવી પ્રાથમિક વિગતો આપીને એકાઉન્ટ ખોલાવી શકીએ છીએ અને સહેલાઇથી રૂપિયાની લેવડદેવડ શરૂ કરી શકીએ છીએ. પરંતુ આવા બેઝિક...

ડિજિટલ ઇન્ડિયાનું એક ખૂટતું પાસું કદાચ પુરાશે : પાસબુકમાં હવે પૂરતી વિગતો આપવા બેન્ક્સને આદેશ

તમે તમારા બેન્ક ખાતાની પાસબુક ક્યારેય ધ્યાનથી જોઈ છે? સામાન્ય રીતે બેન્કની પાસબુક આપણા ખાતામાં થતી લેવડદેવડ વિશે બેન્ક જે કંઈ નોંધ રાખે છે તેની અધકચરી વિગતો આપણને આપે છે. પાસબુકમાં, ફક્ત આપણા ખાતામાં જમા થયેલી કે ઉપાડાયેલી રકમની આપણને સ્પષ્ટ માહિતી મળે છે એ સિવાયની...

ટૂંક સમયમાં વોટ્સએપ પર યુપીઆઇ પેમેન્ટ શરૂ થશે

બહુ ગાજેલી અને બહુ સક્ષમ હોવા છતાં ખાસ લોકપ્રિય ન થઈ શકેલી યુપીઆઇ વ્યવસ્થા ધીમે ધીમે પોતાનું સ્થાન મજબૂત કરી રહી છે. લોકો કોઈ વોલેટ કે પેમેન્ટ ગેટવે વિના, સીધા જ એકબીજાના બેન્ક ખાતામાં રકમની આપલે કરી શકે અને એ પણ બેન્ક ખાતાની વિગતો આપ્યા વિના, એવી સગવડ આપતી યુપીઆઇ...

ભીમ એપ : ગાજ્યા મેઘ વરસ્યા કેમ નહીં?

ગજબની સરળ ભીમ એપ પ્રાઇવેટ મોબાઇલ વોલેટ્સને પછાડી શકે એમ છે,  છતાં એવું તે શું કારણ છે કે તેનો ઉપયોગ વેગ પકડી રહ્યો નથી?  તમે ભીમ એપ ડાઉનલોડ કરી? અને પછી તેનો ઉપયોગ કર્યો? લગભગ પહેલા સવાલનો જવાબ હા હશે અને બીજાનો જવાબ ના હશે! ૩૦ ડિસેમ્બરના દિવસે કે તેની પહેલાં તમે ગૂગલ...

પેટીએમ પેમેન્ટ્સ બેન્કની શરૂઆત

ગયા નવેમ્બર મહિનામાં અણધારી નોટબંધી પછી બેન્કમાંથી રોકડ રકમ મેળવવામાં પડેલી હાલાકી અને ભારત સરકારના અસાધારણ પ્રયાસોને પગલે ભારતમાં ઓનલાઇન ટ્રાન્ઝેકશનને ખાસ્સો વેગ મળ્યો છે. પ્રારંભિક મહિનાઓમાં ઓનલાઇન લેવડદેવડ ઘણી વધ્યા પછી હવે તેની ગતિ મંદ પડી છે, પણ લોકોને પેટ્રોલ...

પેટીએમમાં જમા રકમ માટે વીમો

પેટીએમ દ્વારા તેના તમામ યુઝર્સના વોલેટમાં જમા રકમને વીમાનું સુરક્ષા કવચ પૂરું પાડવામાં આવ્યું છે. તેને સંબંધિત કેટલીક મહત્વની બાબતો આપણે જાણી લઈએ... છેલ્લા થોડા મહિનાથી ભારતમાં કેશલેસ ટ્રાન્ઝેકશનને મળી રહેલા પ્રોત્સાહનને પગલે જો તમે પણ કોઈ મોબાઇલ વોલેટ કે ભીમ કે અન્ય...

વધુ એક મોબાઇલ પેમેન્ટ પદ્ધતિનું આગમન

આખરે ભારતમાં ‘સેમસંગ પે’ ભારતમાં લોન્ચ થઈ ગઈ છે અને તેના પગલે, તેના જેવી જ એપલ પે અને એન્ડ્રોઇડ પે પણ આવશે. જરા જુદા પ્રકારની આ પદ્ધતિ અત્યારથી સમજી લેવા જેવી છે. આપણા દેશમાં છેલ્લા ચાર-પાંચ મહિનામાં ડિજિટલ પેમેન્ટની પદ્ધતિઓમાં રીતસર ઉછાળો આવ્યો છે. અગાઉ આપણે કોઈ...

પેમેન્ટ બેન્ક્સની સરખામણી

લાંબા સમયથી ગાજી રહેલી પેમેન્ટ બેન્ક્સ આખરે શરૂ થવા લાગી છે. એરટેલ ભારતની પહેલી પેમેન્ટ બેન્ક બની છે અને તેના પગલે ભારતીય પોસ્ટની પેમેન્ટ બેન્ક પણ શરૂ થવામાં છે. પેટીએમની પેમેન્ટ બેન્ક પણ પહેલા તબક્કામાં શરૂ થઈ ગઈ છે. અલબત્ત, આવી બેન્કનાં લાઇસન્સ મેળવનારી અન્ય કંપનીઓ...

કેશલેસના અન્ય ખબરઅંતર

યુપીઆઈ આધારિત ભીમ એપનો ઉપયોગ કરવાની તક તમને કદાચ ઓછી મળતી હશે પણ તેના વર્ઝનમાં અપડેટ આવી ગયા છે. લેટેસ્ટ ૧.૨ વર્ઝનમાં ગુજરાતી ઉપરાંત બંગાળી, ઉડિયા, કન્નડ, મલયાલમ, તમિલ અને તેલુગુ ભાષાઓ ઉમેરાઈ ગઈ છે. ફક્ત આધાર નંબર આપીને નાણાં મોકલવાની સુવિધા પણ ભીમ એપમાં ઉમેરાઈ છે....

બિલનાં પેમેન્ટ વધુ સરળ બનશે

દર મહિને આપણે જુદા જુદા પ્રકારનાં બિલ ચૂકવવાનાં હોય છે અને એ માટે જુદા જુદા ઠેકાણે જવું પડે છે, હવે નવી વ્યવસ્થાથી બધી જ ચૂકવણી એક સ્થળે થઈ શકશે.  જેમ થોડા સમયથી આપણે કેશલેસ ટ્રાન્ઝેકશન અને તેના પગલે મોબાઇલ વોલેટ, યુપીઆઈ, આઇએમપીએસ, ભીમ વગેરે શબ્દો સતત સાંભળી રહ્યા...

ભારતક્યુઆર કોડ : બેન્કિંગ ક્ષેત્રની એક અભૂતપૂર્વ પહેલ

બેન્કિંગ ક્ષેત્રે ફૂંકાયેલો પરિવર્તનનો પવન અટકવાનું નામ લેતો નથી. યુપીઆઇ, આધાર, ભીમ એપ અને હવે ભારતક્યુઆર કોડથી લાગે છે કે સરકાર કેશલેસ ટ્રાન્ઝેક્શનને વેગ આપવા માટે ખરેખર ગંભીર છે.  ભારતના બેન્કિંગ તંત્રમાં છેલ્લા બે-ત્રણ દાયકામાં જેટલા ફેરફાર થયા નથી, એટલા છેલ્લાં...

બેન્ક કાર્ડ અને રૂપે કાર્ડમાં ફેર શું છે?

સવાલ લખી મોકલનારઃ માધવ ધ્રૂવ, જામનગર  આ સવાલનો પૂરો જવાબ જાણવા માટે આપણે બેન્ક કાર્ડનો પૂરો પરિચય મેળવવો પડે. આઠમી નવેમ્બર પછી, રોકડ નાણાંની અછત સર્જાતાં, ઇચ્છાથી કે અનિચ્છાથી લોકો કેશલેસ લેવડદેવડ તરફ વળવા લાગ્યા છે. કેશલેસ લેવડદેવડની ઘણી રીતો છે અને તેમાંની એક છે...

કેશલેસ પેમેન્ટનો નવો આધાર

દુકાનમાં રકમ ચૂકવતી વખતે આપણે રોકડ, કાર્ડ, મોબાઇલ વોલેટ, પાસવર્ડ વગેરે કશાની જ‚રૂર ન રહે એવી આધાર કાર્ડ આધારિત નવી પેમેન્ટ વ્યવસ્થા આવી રહી છે.  ભારતમાં બેન્કિંગ એક એવું ક્ષેત્ર છે જે વર્ષો સુધી એ જ જૂની ઘરેડમાં, રગશિયા ગાડાની ગતિએ ચાલ્યા પછી અચાનક હરણફાળ ભરવા લાગ્યું...

કેશલેસની નવી ઊંચાઈ

ભારતમાં દુકાનોમાં બેન્ક કાર્ડ કે વોલેટને બદલે ફક્ત આધાર કાર્ડથી પેમેન્ટ શક્ય બનવા લાગ્યું છે, ત્યારે એમેઝોન તદ્દન ઓટોમેટિક પેમેન્ટવાળા રીટેઇલ સ્ટોર લોન્ચ કરવાની તૈયારીમાં છે.  સેન્સરને ફોન બતાવી સ્ટોરમાં દાખલ થાઓ, જે મન થાય તે ખરીદો, બધું એપમાંની ઓર્ડર કાર્ટમાં આપોઆપ...

કેશલેસ બનવાનાં જોખમો

દેશ કેશલેસ બનાવવાના ઉત્સાહમાં, સલામતીના મહત્વના મુદ્દાની અવગણના થઈ રહી હોય એવું લાગે છે!  એક તરફ સ્માર્ટફોનની ચીપ બનાવતી અગ્રણી કંપની ક્વોલકોમે દાવો કર્યો છે કે ભારતનાં કોઈ મોબાઇલ વોલેટ સલામત નથી, તો બીજી તરફ, પેટ્રોલિયમ એન્ડ એક્સ્પ્લોઝિવ્સ સેફ્ટી ઓર્ગેનાઇઝેશન નામની...

નોટબંધીને પગલે ચલણમાં આવી રહ્યાં છે મોબાઇલ વોલેટ!

[vc_row][vc_column][vc_column_text] સરકારે અણધારી જાહેર કરેલી નોટબંધને કારણે સામાન્ય લોકો રોકડા રૂપિયાની તીવ્ર તંગી અનુભવી રહ્યા છે ત્યારે, તેના ઉપાય તરીકે મોબાઇલ વોલેટનો ઉપયોગ વધવા લાગ્યો છે. આગળ શું વાંચશો? કેશલેસ ઇકોનોમી ખરેખર શક્ય છે? ભારતમાં કેશલેસ...

એટીએમ/ડેબિટ કાર્ડને સલામત રાખવા શું થઈ શકે?

સવાલ લખી મોકલનારઃ મહેન્દ્ર ચોટલિયા, કોટડા-સાંગાણી રૂપિયા ૫૦૦ અને ૧૦૦૦ નોટ અચાનક રદ થયા પછી જાગેલી હૈયાહોળીમાં તેના થોડા જ સમય પહેલાં બેંકિંગ ક્ષેત્રમાં ઉઠેલી મહાઆંધી ભૂલાઈ ગઈ. એક ખાનગી બેંકની એટીએમ સિસ્ટમની સલામતી વ્યવસ્થા હેક થયા પછી એ બેંકના એટીએમનો ઉપયોગ કરનારા એ...

પેપાલ શું છે?

સવાલ મોકલનારઃ જનકભાઈ ઇટાલિયા, સુરત આ પ્રશ્નનો જવાબ પેપાલ કંપનીના નામમાં જ સમાયેલો છે. પે એટલે પેમેન્ટ અને પાલ એટલે ફ્રેન્ડ, મિત્ર. ઇન્ટરનેટ પર એક મિત્રની જેમ નાણાની લેવડદેવડ તદ્દન સરળ બનાવી દેતી સર્વિસ એટલે પેપાલ. પંદર-વીસ વર્ષ પહેલાં આખી દુનિયા મનીઓર્ડર, મનીગ્રામ કે...

ઇન્ટરનેટ પર પેમેન્ટનો નવો આઇડિયા!

જો તમે ગૂગલ પ્લે સ્ટોરમાંથી કોઈ એપ, બુક કે મૂવી ખરીદતા હો તો તેના માટે પેમેન્ટ કરવાનું હવે સહેલું બન્યું છે. ગૂગલે ભારતમાં સેલ્યુલર કંપની આઇડિયા સાથે જોડાણ કર્યું છે. પરિણામે, હવે આપણે ગૂગલ પ્લે સ્ટોરમાંથી કોઈ ખરીદી કરીએ તો રકમ ચૂકવતી વખતે ‘બિલ માય આઇડિયા સેલ્યુલર...

મોબાઈલથી રૂપિયાની આપલે સાવ સહેલી બનશે આ રીતે!

  આ લેખનો વિષય સૂચવનાર વાચક મિત્ર : તપન મારુ, પૂણે કલ્પના કરો કે તમે કોઈ કરિયાણાની દુકાને કે કોઈ સુપરમાર્કેટમાં ગયા. તમારી ખરીદીનું બિલ ૪૩૬ રૂપિયા થયું. તમારે ખિસ્સામાંથી પર્સ કાઢીને છૂટા રૂપિયા શોધવાની કે તમારી ૫૦૦ રૂપિયાની નોટ સામે બાકીના રૂપિયા આપવા માટે...

બેન્કિંગ એપ્સ : ચેતતા યૂઝર સદા સુખી!

મોબાઇલ બેન્કિંગ એપ્સથી આપણી સુવિધા વધી રહી છે, પણ મહેનતનાં નાણાંની અસલામતી પણ વધી રહી છે. જાણી લો આવી એપ્સમાં રહેલાં જોખમો અને સાવચેતીનાં પગલાં. આગળ શું વાંચશો? મોબાઇલ એપથી ઉચાપત બનાવટી સિમ કાર્ડની સમસ્યા બેન્કિંગ એપ્સનો વધતો વ્યાપ બેન્કિંગ એપ્સ જોખમી છે? તમે કોઈ...

ઓનલાઇન પેમેન્ટ વધુ સહેલું બનશે

અત્યારની પ્રચલિત ઓનલાઇન પેમેન્ટ પદ્ધતિ પ્રમાણમાં ઘણી મુશ્કેલ હોય છે. પેમેન્ટના પેજ પર પહોંચ્યા પછી આપણે ક્રેડિટ કે ડેબિટ કાર્ડની વિગતો આપીએ તે પછી, સિસ્ટમ તરફથી આપણા મોબાઇલ પર વન-ટાઇમ-પાસવર્ડ આવે, આપણે મેસેજિંગ એપ ઓપન કરી એ કોડ વાંચીએ, પછી પેમેન્ટ ગેટવેના પેજ પર ટાઇપ...

મોબાઇલ વોલેટ : આપણા ખાતે જમા કે ઉધાર?

એક સમય એવો હતો, જ્યારે કોઈ વ્યક્તિ પોતાના બાળકની આંગળી ઝાલીને બજારમાં ચાલી જતી હોય અને બાજુમાં બરફગોળાની લારી દેખાય તો પેલું બાળક ધીમેકથી પપ્પાનો હાથ ખેંચે અને ધ્યાન દોરે, "બરફગોળો ખાશુંને? એટલે પેલી વ્યક્તિ ખિસ્સાં ફંફોસે, પૈસા હોય તો બંને મોજથી બરફગોળાની મજા માણે...

ઘરખર્ચનો પાક્કો હિસાબ, સ્માર્ટ રીતે!

મોંઘવારી વધતી જાય છે એવી ફરિયાદ કરવાનો કોઈ અર્થ નથી, જરૂર છે ખિસ્સામાંથી જતા દરેક રૂપિયાનું પગેરું દબાવીને ખર્ચમાં શક્ય એટલી બચત કરવાની. આ કામ સહેલું બનાવે છે એક સ્માર્ટ એપ. આગળ શું વાંચશો? પહેલાં સમજીએ મુખ્ય સેટિંગ્સ અને સલામતીની  બાબતો એપનો હોમ સ્ક્રીન તપાસીએ...

આવી ગયાં છે કોન્ટેક્ટલેસ કાર્ડ

આખી દુનિયા સ્માર્ટફોનથી કોન્ટેક્ટલેસ પેમેન્ટના મામલે ઘણી આગળ વધી ગઈ છે, ત્યારે આપણે પણ હવે અગ્રણી બેન્ક્સ દ્વારા કોન્ટેક્ટલેસ ક્રેડિટ અને ડેબિટ કાર્ડની શરુઆત સાથે એ દિશામાં કદમ માંડ્યા છે આગળ શું વાંચશો સ્માર્ટફોનમાં એનએફસીથી પેમેન્ટ સિસ્ટમ હવે ટૂંક સમયમાં, આપણે...

શરૂ થઈ રહ્યો છે ‘સોશિયલ બેન્કિંગ’નો જમાનો!

ભારતની સૌથી મોટી ખાનગી બેંક - આઈસીઆઈસીઆઈ  ટ્વીટર પર બેન્કિંગ વ્યવહારો શરૂ કર્યા છે. આ સેવા આઇસીઆઇસીઆઇબેન્કપે નામે ઓળખાશે. આ સેવાથી ગ્રાહકો પૈસા ટ્રાન્સફર કરી શકશે, પ્રીપેઇડ મોબાઇલ રીચાર્જ કરાવી શકશે, બેંક એકાઉન્ટ ચેક કરી શકશે અને છેલ્લા ત્રણ બેન્કિંગ વ્યવહારો પણ ચકાસી...

નેટબેન્કિંગ : જોજો! શોપિંગની મજા ન બને સજા!

મુંબઈ પોલીસના કર્મચારીઓનાં પગાર ખાતાંમાંની રકમ ગ્રીસના હેકર્સે ગૂપચાવી લીધાના સમાચાર વાંચીને ભલભલા લોકોને નેટબેન્કિંગની સલામતી વિશે ચિંતા થઈ પડી છે. દુનિયાભરની બેન્ક્સ ઇન્ટરનેટથી કનેક્ટેડ હોવાથી આપણે ફક્ત ચિંતા કરવાથી બચી નહીં શકીએ. એ માટે તો સલામતીની ચોક્કસ જાણકારી...

બ્રાન્ચ વગરની બેન્ક!

આ વર્ષની શરુઆતમાં અમેરિકામાં એક એવી બેન્કનો પ્રારંભ થયો જે સંપૂર્ણપણે સ્માર્ટફોન કે ટેબલેટનો ઉપયોગ કરતા લોકોને ધ્યાનમાં રાખીને કામ કરે છે. આ બેન્કના કોઈ કામકાજ માટે બેન્કમાં જવાની જરુર નથી અને તેની કોઈ બ્રાન્ચ જ નથી! તમે એવી બેન્કની કલ્પના કરી શકો છો, જેમાં કોઈ...

Pleases don`t copy text!