સરકારે અણધારી જાહેર કરેલી નોટબંધને કારણે સામાન્ય લોકો રોકડા રૂપિયાની તીવ્ર તંગી અનુભવી રહ્યા છે ત્યારે, તેના ઉપાય તરીકે મોબાઇલ વોલેટનો ઉપયોગ વધવા લાગ્યો છે.
આગળ શું વાંચશો?
- કેશલેસ ઇકોનોમી ખરેખર શક્ય છે?
- ભારતમાં કેશલેસ ટ્રાન્ઝેકશન્સની સ્થિતિ
- સંખ્યાબંધ વોલેટ્સથી વધતી ગૂંચવણ
- તમારે માટે કયું વોલેટ કામનું?