સ્માર્ટફોન, કમ્પ્યૂટર અને ઇન્ટરનેટનો જ્ઞાનખજાનો ખોલતું મેગેઝિન!
મોબાઈલ પેમેન્ટ કંપની પેટીએમ છેલ્લા થોડા સમયથી પોતાનું કાર્યક્ષેત્ર વિસ્તારવાની મથામણ કરી રહી છે. મ્યુચ્યુઅલ ફંડ અને ઇન્સ્યોરન્સ કંપનીના પ્રીમિયમ માટેની સર્વિસ શરૂ કર્યા પછી હવે પેટીએમ લોકોને ઇન્સ્ટન્ટ ડિજિટલ લોન પણ આપશે.