વિન્ડોઝ એક્સપીમાં ગુજરાતી ટાઇપ કરવા માટે…

આગલા લેખમાં જોયું તેમ કમ્પ્યુટરમાં વિન્ડોઝ ૭ સિસ્ટમ હોય તો તેમાં ઇન્સ્ટોલેશન વખતે જ ઇંગ્લિશ ઉપરાંત બીજી ભાષાનાં કી-બોર્ડ માટે જરૂરી ફાઇલ્સ ઇન્સ્ટોલ થયેલી હોય છે, આપણે ફક્ત તેને એક્ટિવેટ કરવાની હોય છે.

જ્યારે વિન્ડોઝ એક્સપી ઓપરેટિંગ સિસ્ટમમાં, તેની ઇન્સ્ટોલેશન સીડીમાં આ ફાઇલ્સ હોય છે, પણ વિન્ડોઝના ઇન્સ્ટોલેશન સાથે આ ફાઇલ્સ ઇન્સ્ટોલ થઈ હોતી નથી. આથી આપણે પહેલાં, વિન્ડોઝ એક્સપીની ઇન્સ્ટોલેશન સીડીની મદદથી આ ફાઇલ્સ કમ્પ્યુટરની ઓપરેટિંગ સિસ્ટમમાં ઉમેરવી પડે છે અને પછી તેને એક્ટિવેટ કરવી પડે છે.

Please to view this content. (Not a member? Join Today!)
January-2016

[display-posts tag=”047_january-2016″ display-posts posts_per_page=”200″]

ક્લિક કરો, અંક જુઓ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here