સ્માર્ટફોન, કમ્પ્યૂટર અને ઇન્ટરનેટનો જ્ઞાનખજાનો ખોલતું મેગેઝિન!
સંખ્યાબંધ પ્રયાસો પછી પણ ગૂગલને સોશિયલ મીડિયામાં ધારી સફળતા મળી નથી. હમણાં ગૂગલે લોન્ચ કરેલી નવી સર્વિસ – સ્પેસિઝ – નો વિચાર સારો છે, પણ અગાઉની નિષ્ફળતા તેને નડશે.