ગૂગલ પ્રોફાઈલમાં પોતાનો ફોટોગ્રાફ કેવી રીતે બદલાય?
By Content Editor
3
સવાલ મોકલનારઃ હિતેશ ગજ્જર, મહેસાણા
તમે ગૂગલ એકાઉન્ટમાં સાઇનઇન થવાનો પ્રયાસ કરો ત્યારે લોગઇન પેજ પર તમારા ઈ-મેઇલ આઇડી સાથે તમારો ફોટોગ્રાફ જોવા મળે છે. એ જ રીતે જ્યારે આપણે કોઈને ઈ-મેઇલ મોકલીએ ત્યારે આપણા આઇડી સાથે આપણો નાનકડો ફોટોગ્રાફ સામેલ હોય છે.