સ્માર્ટફોન, કમ્પ્યૂટર અને ઇન્ટરનેટનો જ્ઞાનખજાનો ખોલતું મેગેઝિન!
ફેસબુકનો સામનો કરવામાં ગૂગલ પ્લસને સફળતા મળી નથી, છતાં ગૂગલ હવે ફેસબુક મેસેન્જર સાથે બાથ ભીડી શકે એવી એક નવી મોબાઇલ મેસેન્જિંગ એપ વિક્સાવી રહી હોવાના સમાચાર છે.