ટેક્નોલોજીના ક્ષેત્રે જે ઝડપથી પરિવર્તનો આવી રહ્યાં છે તેનાં ઘણા લોકો માઠાં પરિણામ પણ ભોગવી રહ્યા છે. હવે સમય મોબાઇલ એપ્લિકેશન્સ અને ક્લાઉડ કમ્પ્યુટિંગનો આવી ગયો છે, પરિણામે વર્ષોથી કમ્પ્યુટર્સ, ચીપ્સ, સર્વર્સ વગેરે પ્રકારનાં સાધનોના ઉત્પાદનમાં સંકળાયેલી કંપનીઝ ભીંસ અનુભવી રહી છે.