સ્માર્ટફોન, કમ્પ્યૂટર અને ઇન્ટરનેટનો જ્ઞાનખજાનો ખોલતું મેગેઝિન!
તમે અમદાવાદથી મુંબઈ કે લંડનની ફ્લાઇટમાં મુસાફરી કરો અને તમારી બેગ્ઝ દિલ્હી કે સિંગાપોર પહોંચી ગઈ હોય એવું તમારી સાથે બન્યું છે? આવા કિસ્સામાં મુસાફરોને તો હાલાકી થાય જ છે, પણ સામાન પરત લાવવામાં એરલાઈનને પણ મોટો ખર્ચ થાય છે.