એમેઝોન પ્રાઇમ શું છે?

x
Bookmark

સવાલ લખી મોકલનારઃ મહેશ ડી. વાઘેલા, સુરત

એમેઝોન પ્રાઇમ એ એક એવી પેઇડ સુવિધા છે જેની મદદથી આપણને એમેઝોનની વિવિધ સર્વિસમાં બીજા કરતાં થોડો વધુ લાભ મળે છે. આ સુવિધા હવે ભારતમાં પણ ઉપલબ્ધ થઈ ગઈ છે.

આપણે એમેઝોન.ઇનની વેબસાઇટ સાઇટ કે એપની મુલાકાત લઈએ ત્યારે જો આપણા શહેરમાં આ સુવિધા ઉપલબ્ધ હોય તો ૬૦ દિવસ માટે એમેઝોન પ્રાઇમની સુવિધા અજમાવી જોવાનું આમંત્રણ આપવામાં આવે છે. આ ફ્રી ટ્રાયલ પીરિયડ પૂરો થયા પછી આપણે વાર્ષિક રૂ. ૪૯૯ની ફી ચૂકવવાની રહે છે. એમેઝોન કહે છે કે વાસ્તવમાં આ વાર્ષિક ફી રૂ. ૯૯૯ રહેશે. પરંતુ અત્યારે આપણને પ્રારંભિક ઓફરનો લાભ મળી શકે છે.

Please to view this content. (Not a member? Join Today!)

ક્લિક કરો, અંક જુઓ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here