સ્માર્ટફોન, કમ્પ્યૂટર અને ઇન્ટરનેટનો જ્ઞાનખજાનો ખોલતું મેગેઝિન!
વિજ્ઞાનની દરેક બાબતની જેમ યુટ્યૂબ પણ એક બેધારી તલવાર છે, એ પણ જબરી ધારદાર. યુટ્યૂબ પર કલાકોના કલાકો વેડફવા પણ સહેલા છે અને અનેક પ્રકારની નવી-ઉપયોગી જાણકારી મેળવવી હોય તો પણ યુટ્યૂબનો જોટો મળવો મુશ્કેલ છે.