સ્માર્ટફોન, કમ્પ્યૂટર અને ઇન્ટરનેટનો જ્ઞાનખજાનો ખોલતું મેગેઝિન!
આજકાલ તમે કોઈ પણ ન્યૂઝ પોર્ટલ કે મોટી વેબસાઇટ પર જાઓ એટલે પાર વગરની જાહેરાતો તો જોવા મળે જ, પણ વીડિયો એડવર્ટાઇઝમેન્ટ્સની પણ ભરમાર જોવા મળે, જે પાછી આપોઆપ ચાલુ થઈ જાય!