| Videos

લોકડાઉનમાં આવ્યો વીડિયો કોલિંગનો જુવાળ

લોકડાઉન અને સોશિયલ ડિસ્ટન્સિંગ - બંનેને પગલે ભારતમાં અને અન્ય દેશોમાં લોકો બિઝનેસને ધમધમતો રાખવા અને નિકટના સ્વજનો સાથે જીવંત સંપર્ક રાખવા વીડિયો કોન્ફરન્સિંગ સર્વિસ તરફ વળી રહ્યા છે. આગળ શું વાંચશો? ગ્રૂપ વીડિયોનો આ જુવાળ ટકશે? બિઝનેસ માટે ગ્રૂપ વીડિયો વરદાન વીડિયો...

ફેસબુક પરથી ‘ડીપફેક’ વીડિયો દૂર કરાશે

‘સાયબરસફર’ના ઓક્ટોબર ૨૦૧૯ અંકમાં આપણે ‘ડીપફેક વીડિયો’ વિશે વાત કરી હતી. સ્ટીલ ફોટોગ્રાફમાં કોઈના શરીર પર બીજી કોઈ વ્યક્તિનું માથું મૂકી દેવામાં આવે એ હવે બહુ જૂની વાત થઈ ગઈ છે. હવે તો એવા વીડિયો બની શકે કે જેમાં કોઈ વ્યક્તિ વાસ્તવમાં જે બોલી હોય તેને બદલે બિલકુલ જૂદું...

ફેસબુક પર વીડિયો કેવી રીતે શોધશો?

યુટ્યૂબની જેમ ફેસબુક પર પણ વીડિયોની સંખ્યા અને મહત્ત્વ બંને સતત વધી રહ્યાં છે. જોકે ફેસબુક પર જોઈતા વીડિયો શોધવાનું કામ જરા મુશ્કેલ છે. સામાન્ય રીતે વીડિયોની વાત આવે એટલે આપણાં મનમાં એક જ શબ્દ ઝબકે - યુટ્યૂબ! ગૂગલની ઘણી બધી રીતે કટ્ટર હરીફ એવી ફેસબુક કંપની આ સ્થિતિ...

બ્રાઉઝરમાં આપોઆપ ચાલુ થઈ જતા વીડિયો બંધ કેવી રીતે રાખવા?

આગળ શું વાંચશો? ગૂગલ ક્રોમ બ્રાઉઝરમાં વીડિયો ઓટોપ્લે કેવી રીતે બંધ કરી શકાય? ફેસુબક એપમાં વીડિયો ઓટોપ્લે કેવી રીતે બંધ કરી શકાય? ઇન્ટરનેટ પરનું આ એક અનિવાર્ય દૂષણ થઈ પડ્યું છે. ખાસ કરીને ન્યૂઝ સાઇટ્સ પર. પોતાની સાઇટ પર વીડિયો મૂકનારા ડેવલપર્સ એવું માની લેતા હોય છે કે...

જબરી જિજ્ઞાસા જગાવતા એ સંતોષતા વીડિયો…

વિજ્ઞાનની જનેતા જિજ્ઞાસા છે. ‘આમ કેમ? જેમ છે, તેને બદલે કંઈક જુદું હોત તો?’ એવા સવાલોમાંથી જ અનેક નવી શોધ શક્ય બને છે અને આપણી દુનિયા સમૃદ્ધ બને છે. આવું ત્યારે જ શક્ય બને જ્યારે આપણે પોતાની કલ્પનાને બિલકુલ છૂટો દોર આપી શકીએ. વિચાર કરો, આપણી પૃથ્વી પર પ્લાસ્ટિક હોત જ...

યુટ્યૂબનું મિનિ પ્લેયર વેબ વર્ઝનમાં પણ ઉમેરાયું

સ્માર્ટફોનમાં યુટ્યૂબ એપનો ઉપયોગ સતત વધી રહ્યો છે. આ એપમાં તમે જોયું હશે તેમ કોઈ વીડિયો પ્લે કરવાનું શરૂ કરો એ પછી બીજા કોઈ વીડિયો શોધવાનું મન થાય તો એપના મથાળે ચાલતા વીડિયોને આંગળીના લસરકે નીચે લાવતાં તે વીડિયો સ્ક્રીન પર નીચેની તરફ ગોઠવાઈ જાય છે. એ વીડિયો ત્યાં પ્લે...

તમારા ઈ-મેઇલ્સ બીજું કોઈ વાંચતું નથીને?

જીમેઇલમાં થર્ડ પાર્ટી એપ્સ વિશે વધુ જાણોઃ અઢી અક્ષરનો જોખમી શબ્દ ફેસબુકમાં થર્ટ પાર્ટી એપ્સ વિશે વધુ જાણોઃ ફેસબુકમાં શંકાસ્પદ થર્ડ પાર્ટી એપ્સ આ રીતે દૂર...

યુટ્યૂબનો વીડિયો મારા બ્લોગમાં એમ્બેડ કરી શકાય?

સવાલ મોકલનાર : નવનીત એસ. રાઠોડ, ભાવનગર ચોક્કસ કરી શકાય. સામાન્ય રીતે યુટ્યૂબ પરના દરેક વીડિયોને અન્ય કોઈ પણ બ્લોગ કે વેબસાઇટ પર એમ્બેડ કરવા માટેની સુવિધા આપવામાં આવતી હોય છે. તેમાં નિશ્ચિત સાઇઝના બોક્સમાં વીડિયો દર્શાવવા માટે તેનો કોડ આપવામાં આવે છે. આપણે તે કોડ કોપી...

ગૂગલના સમર કેમ્પમાં જોડાવું છે?

 વેકેશન અને ઉનાળો બંને હવે પૂરાં થવામાં છે, પણ હમણાં, સોમવાર, મે 28, 2018 ગૂગલે ભારતના 13થી18 વર્ષના વિદ્યાર્થીઓ માટે એક સમર કેમ્પ પ્રોગ્રામની જાહેરાત કરી છે. આ પ્રોગ્રામમાં https://events.withgoogle.com/summercampwithgoogle/ પર તમને મે 28, સોમવારથી શરૂ કરીને ચાર...

વેકેશનમાં જઈએ ‘ચાંદામામા’ને ઘેર!

વેકેશન એટલે મામાને ઘેર જવાની સીઝન! વોટ્સએપનાં ગ્રૂપ્સમાં અત્યારથી જ એ વિશે મજાના મેસેજ ફરતા થઈ ગયા છે. આપણે એ પરંપરાને આગળ ધપાવીએ અને પહોંચીએ આપણા સૌના મામા, ‘ચાંદામામા’ને ઘેર! અમેરિકન સ્પેસ એજન્સી નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન (નાસા)એ હમણાં ચંદ્રનો ફોરકે...

અગાશીએથી સ્પેસ સ્ટેશન બતાવતી એપ!

આ વીડિયો ગમ્યો? તો... વાંચો આઇએસએસ ડિટેક્ટર એપનો ઉપયોગ સ્ટેપ-બાય-સ્ટેપ સમજાવતો આ લેખઃ અગાશીએથી ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન બતાવતી એપ! અને આ લેખ પણ ગમશે... અવકાશમાંથી...

એક સ્માર્ટ કેમેરા કેલ્ક્યુલેટર

 આ એપ વિશે વધુ જાણો આ લેખમાંઃ તપાસી જુઓ એક સ્માર્ટ કેમેરા કેલ્ક્યુલેટર કંઈક અનોખાં, અન્ય કેલ્ક્યુલેટર્સ વિશેના લેખો પણ ગમશે... કમ્પ્યુટરના કેલ્ક્યુલેટરની અજાણી કરામતો કરામતી કેલ્ક્યુલેટરએપ કાગળની ખોટ પૂરી કરતું કેલ્ક્યુલેટર...

ઓટો-પ્લેઇંગ વીડિયોને નાથવાની મથામણ

આજકાલ તમે કોઈ પણ ન્યૂઝ પોર્ટલ કે મોટી વેબસાઇટ પર જાઓ એટલે પાર વગરની જાહેરાતો તો જોવા મળે જ, પણ વીડિયો એડવર્ટાઇઝમેન્ટ્સની પણ ભરમાર જોવા મળે, જે પાછી આપોઆપ ચાલુ થઈ જાય! આ વીડિયો જાહેરાતો આપણે ઇચ્છીએ કે ન ઇચ્છીએ, આપણા બ્રાઉઝરમાં ઓટોમેટિકલી ડાઉનલોડ થાય છે અને પ્લે થવા...

‘ઊભા’ વીડિયોની સમસ્યાનો ‘સીધો’ ઉપાય!

તમારી સાથે આવું ઘણી વાર બન્યું હશે, કોઈ સમયે સ્માર્ટફોનથી વીડિયો લેવાના ઉત્સાહમાં, ફોન આડો રાખવાનું ભૂલાઈ જાય અને આપણે વર્ટિકલ પોઝિશનમાં વીડિયો કેપ્ચર કરી લઈએ! આવો વીડિયો ‘દેખીતી’ રીતે મજા પડે એવો ન હોય. હોરાઇઝન કેમેરા (Horizon Camera) નામની એક એપ આ પ્રોબ્લેમ ઉકેલી...

યુટ્યૂબના વીડિયો કઈ રીતે ડાઉનલોડ કરી શકાય?

સવાલ લખી મોકલનારઃ અલ્કેશ દવે, અમદાવાદ મોટા ભાગના લોકો યુટ્યૂબના વીડિયો ડાઉનલોડ કરવા ઇચ્છતા હોય છે, પણ સહેલાઈથી થતા નથી. જોકે તેની વિવિધ રીતો શોધી શકાય છે. તમે પણ યુટ્યૂબના વીડિયો ડાઉનલોડ કરવા ઇચ્છતા હો તો પહોંચો આ સાઇટ  પર http://savefrom.net/. આ સાઇટ પર યુટ્યૂબ પર...

ફેસબુકના વીડિયો કઈ રીતે ડાઉનલોડ કરી શકાય?

સવાલ લખી મોકલનારઃ નિકિતા મહેતા, વડોદરા તમે તમારો ફુરસદનો સમય પીસીમાં ફેસબુક પર પસાર કરી રહ્યા હો ત્યારે કોઈ મિત્રે શેર કરેલો વીડિયો તમને ગમી જાય અને તમે તે ડાઉનલોડ કરવા ઇચ્છો છો, તો એ કામ સહેલું નથી, છતાં છે! સહેલું નથી એટલા માટે કે તેને ફેસબુક પરથી ડાઉનલોડ કરવાનો...

યૂટ્યુબના વીડિયો લોડ થવાનો સમય ઓછો કરો!

તમારે ઇન્ટરનેટની સ્પિડ ઓછી હોય અને યૂટ્યૂબના વીડિયો જોવા હોય ત્યારે જ્યાં સુધી વીડિયો લોડ થાય નહીં ત્યાં સુધી તમે તેને સારી રીતે જોઈ શકતાં નથી. ઇન્ટરનેટ કનેક્શનની ધીમી સ્પીડને કારણે વીડિયો બફર થાય ત્યાં સુધી આપણે રાહ જોવી પડે. આ રીતે બફરિંગ ચાલતું હોય ત્યારે આપણે...

વિશ્વના સૌથી ઊંચા રેલવે પૂલનું નિર્માણ

ઉપરની તસવીર જોતાં જ સમજાય કે આ પૂલ ગજબ હશે! પહાડોની વચ્ચે વહેતી નદીની સપાટી પર આખો એફિલ ટાવર મૂકી દઈએ તો પણ તેની ટોચ જેને અડકે નહીં, એવો આ રેલવે પૂલ જ્યારે તૈયાર થશે ત્યારે તે વિશ્વનો સૌથી ઊંચો આર્ક પૂલ હશે. જ્યારે તૈયાર થશે ત્યારે. આમ લખવાનું કારણ એ કે આ પૂલ આવતા...

ફાઇટર પ્લેનમાં એરશોની સફર

આ પ્રજાસત્તાક દિને, નવી દિલ્હીના રાજપથ પર યોજાનારી પરેડમાં, ભારતીય વાયુસેનાનો દિલધડક એરશો જોઈને, ‘આવા એરશો દરમિયાન ફાઇટર પ્લેનની કોકપીટમાં બેસવાનો અનુભવ કેવો હશે?’ એવો સવાલ તમને થયો હોય તો હવે આ સવાલનો જવાબ તમે મેળવી શકો છો. ભારતીય વાયુસેનાના ફાઇટર પ્લેનની કોકપીટમાં...

ફેસબુકમાં વીડિયો ઓટો-પ્લે બંધ કરો, આ રીતે…

છેલ્લા થોડા સમયથી, ફેસબુકમાં આપણી ફીડ કે ટાઇમલાઇનમાં આવેલા વીડિયો આપોઆપ પ્લે થવા લાગ્યા છે. વીડિયો એડવર્ટાઇઝમેન્ટ આ રીતે ઓટોપ્લે થાય તેમાં જે તે કંપનીને ફાયદો છે, પણ આપણું નુક્સાન છે, ખાસ તો સ્માર્ટફોનમાં ડેટા પ્લાન પર ફેસબુકમાં ફટાફટ નજર ફેરવતા હોઈએ ત્યારે. સદનસીબે,...

Pleases don`t copy text!
0
    0
    Your Basket
    Your basket is emptyReturn to Shop