ગૂગલના સમર કેમ્પમાં જોડાવું છે?

વેકેશન અને ઉનાળો બંને હવે પૂરાં થવામાં છે, પણ હમણાં, સોમવાર, મે 28, 2018 ગૂગલે ભારતના 13થી18 વર્ષના વિદ્યાર્થીઓ માટે એક સમર કેમ્પ પ્રોગ્રામની જાહેરાત કરી છે.

આ પ્રોગ્રામમાં https://events.withgoogle.com/summercampwithgoogle/ પર તમને મે 28, સોમવારથી શરૂ કરીને ચાર સોમવાર સુધી ચાર અલગ અલગ એસાઇન્મેન્ટ આપવાનાં રહેશે. તમે ગૂગલ અર્થ, ગૂગલ ટ્રાન્સલેટ અને બીજી ગૂગલ સર્વિસીઝનો ઉપયોગ કરીને આ એસાઇન્મેન્ટ્સ પૂરાં કરી શકશો.

એ દરમિયાન ઘણી ડિજિટલ સ્કિલ્સ શીખવા મળશે અને તેના અંતે, પસંદ થયેલા 100 સ્ટુડન્ટ્સને પેરેન્ટ્સ સાથે ગૂગલના હૈદ્રાબાદ કે ગુરુગ્રામના કેમ્પસની મુલાકાતે જવાની તક મળશે!

આ પ્રોગ્રામ વિશે ઉપરના વીડિયોમાં વધુ માહિતી મળશે.

SHARE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here