સ્માર્ટફોન, કમ્પ્યૂટર અને ઇન્ટરનેટનો જ્ઞાનખજાનો ખોલતું મેગેઝિન!
ઉપરની તસવીર જોતાં જ સમજાય કે આ પૂલ ગજબ હશે! પહાડોની વચ્ચે વહેતી નદીની સપાટી પર આખો એફિલ ટાવર મૂકી દઈએ તો પણ તેની ટોચ જેને અડકે નહીં, એવો આ રેલવે પૂલ જ્યારે તૈયાર થશે ત્યારે તે વિશ્વનો સૌથી ઊંચો આર્ક પૂલ હશે.