તમે તમારો ફુરસદનો સમય પીસીમાં ફેસબુક પર પસાર કરી રહ્યા હો ત્યારે કોઈ મિત્રે શેર કરેલો વીડિયો તમને ગમી જાય અને તમે તે ડાઉનલોડ કરવા ઇચ્છો છો, તો એ કામ સહેલું નથી, છતાં છે! સહેલું નથી એટલા માટે કે તેને ફેસબુક પરથી ડાઉનલોડ કરવાનો સીધો કોઈ રસ્તો નથી, પણ એક નાનકડી ટ્રીકથી આ કામ સહેલું બની જાય છે.