સ્માર્ટફોન, કમ્પ્યૂટર અને ઇન્ટરનેટનો જ્ઞાનખજાનો ખોલતું મેગેઝિન!
સવાલ લખી મોકલનારઃ અલ્કેશ દવે, અમદાવાદ
મોટા ભાગના લોકો યુટ્યૂબના વીડિયો ડાઉનલોડ કરવા ઇચ્છતા હોય છે, પણ સહેલાઈથી થતા નથી. જોકે તેની વિવિધ રીતો શોધી શકાય છે.