સ્માર્ટફોન, કમ્પ્યૂટર અને ઇન્ટરનેટનો જ્ઞાનખજાનો ખોલતું મેગેઝિન!
દિલ્હીમાં આપ સરકારે દિલ્હીના પ્રત્યેક નાગરિકે દર મહિને, ૧ એમબીપીએસની સ્પીડ સાથે ૧ જીબી ડેટા ફ્રી આપવાનું વચન આપ્યું હતું. આ વચન ધીમે ધીમે સાકાર થઈ રહ્યું છે.