સ્માર્ટફોન, કમ્પ્યૂટર અને ઇન્ટરનેટનો જ્ઞાનખજાનો ખોલતું મેગેઝિન!
ઇંગ્લિશમાં લખવાનું થાય ત્યારે It’s ક્યારે લખવું અને Its ક્યારે લખવું એની ગૂંચવણ અનુભવો છો? તો તમારી બધી ગૂંચવણ ઉકેલી શકે છે નીચે આપેલો, એક વેબસાઇટનો સ્ક્રીનશોટ.