જો તમે તમારા સ્માર્ટફોનમાં ગૂગલ ક્રોમ બ્રાઉઝરનો ઉપયોગ કરતા હો તો તેનાં કેટલાંક સેટિંગ્સથી તમારું ઇન્ટરનેટ સર્ફિંગ સરળ અને સુવિધાભર્યું બની શકે છે.
આગળ શું વાંચશો?
- લખાણ-ઇમેજ નાનાં-મોટાં કરો
- કોઈ પણ વેબ પેજ પરથી સર્ચ કરો
- મેનુમાં સિલેક્શનની ઝડપ વધારો
- સાઇટ સેટિંગ્સ તપાસો