એપલ ફોનમાં સ્ટોરેજ કઈ રીતે વધારી શકાય?

સવાલ મોકલનારઃ કિશોર દવે, નાસિક

એપલ અને એન્ડ્રોઈડ ફોનની સરખામણી થાય ત્યારે એપલના યુઝર્સ અનેક રીતે પોતાનો ફોન ચઢિયાતો હોવાની દલીલ કરી શકે છે પણ એક મુદ્દે તેમની પાસે કોઈ દલીલ રહેતી નથી – સ્ટોરેજના મુદ્દે.

એન્ડ્રોઈડના મોટાભાગના ફોનમાં હવે ૧૬ જીબી જેટલી ઈન્ટરનલ મેમરી મળવા લાગી છે અને તે ઉપરાંત ૩૨ જીબીથી લઈને ૧૨૮ જીબી જેટલી એક્સટર્નલ સ્ટોરેજ આપણે એકસ્ટ્રા મેમરી કાર્ડ તરીકે ઉમેરી શકીએ છીએ. કારણ કે એન્ડ્રોઈડમાં એક્સપાન્ડેબલ મેમરી કાર્ડ માટેનું અલગ સ્લોટ હોય છે. જ્યારે એપલમાં આ રીતે મેમરી કાર્ડ ઉમેરી શકાતું નથી.

ઉપરાંત મોટાભાગના પ્રીમિયમ એન્ડ્રોઈડ ફોનમાં હવે ૩૨ જીબી વત્તા એક્સપાન્ડેબલ મેમરીની સુવિધા હોય છે ત્યારે એપલના કેટલાક સ્માર્ટફોનમાં હજી પણ માત્ર ૧૬ જીબી ઈન્ટરનલ મેમરી હોય છે.

એપલમાં આપણે મેમરી વધારી ન શકીએ પણ મેમરી બચાવી જરૂર શકીએ – આ રીતે…

Please to view this content. (Not a member? Join Today!)
July-2016

[display-posts tag=”053_july-2016″ display-posts posts_per_page=”200″]

ક્લિક કરો, અંક જુઓ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here