સ્માર્ટફોન, કમ્પ્યૂટર અને ઇન્ટરનેટનો જ્ઞાનખજાનો ખોલતું મેગેઝિન!
તમે રોજેરોજ જેનો ઉપયોગ કરતા હશો એ જીમેઇલમાં તમારું કામ અસાધારણ રીતે ઝડપી બનાવવું હોય તો જાણી લો તેના કેટલાક સ્માર્ટ શોર્ટકટ્સ.