સ્માર્ટફોન, કમ્પ્યૂટર અને ઇન્ટરનેટનો જ્ઞાનખજાનો ખોલતું મેગેઝિન!
વેબ બ્રાઉઝરમાં નવું પેજ ઓપન કરવા માટે આપણે ટેબનો ઉપયોગ કરી છીએ. આ ટેબ આપણા બ્રાઉઝિંગને બહુ સહેલું બનાવી દે છે. તમે ઇચ્છો તો તમારા કમ્પ્યુટરમાં પણ આવાં ટેબ્સ ઉમેરી શકો છો.