સ્માર્ટફોન, કમ્પ્યૂટર અને ઇન્ટરનેટનો જ્ઞાનખજાનો ખોલતું મેગેઝિન!
તાજેતરમાં માઇક્રોસોફ્ટ અને લિનોવો કંપનીએ જોડાણ કર્યું છે અને તેના પગલે લિનોવોના એન્ડ્રોઈડ સ્માર્ટફોન્સમાં માઇક્રોસોફ્ટની વિવિધ એપ્સ જેમ કે, ઓફિસ, વનડ્રાઈવ અને સ્કાઈપ પહેલેથી ઈન્સ્ટોલ્ડ હશે.