સ્માર્ટફોન, કમ્પ્યૂટર અને ઇન્ટરનેટનો જ્ઞાનખજાનો ખોલતું મેગેઝિન!
સાચું કહેજો, તમારા ફોનમાં ચાર્જિંગ માટે યુએસબી કનેક્ટર લગાવતી વખતે કે લેપટોપ/પીસીમાં યુએસબી પેનડ્રાઇવ કે માઉસ-કીબોર્ડ-પ્રિન્ટર વગેરેના યુએસબી પ્લગ ભરાવતી વખતે તમે થોડી મથામણ અને અકળામણ અનુભવો છો કે નહીં?