આજે આપણે સૌ ‘વીજળીવેગી’ ૪-જીની વાત કરી રહ્યા છીએ, પણ જાણીને નવાઈ લાગે એવી હકીકત એ છે કે હજી પણ ફોન નેટવર્કનો ઘણો ખરો હિસ્સો જૂની ટેક્નોલોજી પર આધારિત છે
આગળ શું વાંચશો?
- ટેલિકમ્યુનિકેશન નેટવર્કની શરૂઆત
- ડાયલ-અપ ઇન્ટરનેટ
- બ્રોડબેન્ડ ઇન્ટરનેટ
- મોબાઇલ નેટવર્ક્સનો વિકાસ