આધાર કાર્ડ આપતી સંસ્થા યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (યુઆઇડીએઆઇ)એ હમણાં એક સત્તાવાર નિવેદન આપીને લોકોને જાણ કરી છે કે યુઆઇડીએઆઇ તરફથી આપવામાં આવતું સાદું આધાર કાર્ડ કે તેની વેબસાઈટ પરથી ડાઉનલોડ કરવામાં આવતું આધાર કાર્ડ તમામ ઉપયોગ માટે સંપૂર્ણપણે માન્ય છે.