સ્માર્ટફોન, કમ્પ્યૂટર અને ઇન્ટરનેટનો જ્ઞાનખજાનો ખોલતું મેગેઝિન!
તમારા રોજિંદા બિઝનેસના કામકાજમાં તમારો અનુભવ હશે કે ક્યારેક કોઈ ઈ-મેઈલ કે ફાઈલનો અમુક હિસ્સો આપણે આપણાં સહ કર્મચારી સાથે શેર કરવો જરૂરી હોય પરંતુ આખેઆખો ઈ-મેઈલ કે ફાઈલ આપણે તેને મોકલી શકીએ થેમ ન હોઈએ કારણ કે તેમાં અમુક માહિતી ખાનગી રાખવી જરૂરી હોય.