સ્માર્ટફોન, કમ્પ્યૂટર અને ઇન્ટરનેટનો જ્ઞાનખજાનો ખોલતું મેગેઝિન!
વોટ્સએપ પર તમે મોકલેલા મેસેજ એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્ટેડ હોય છે એટલે તમે અને તમારા મિત્ર સિવાય બીજું કોઈ તેને વાંચી શકતું નથી, પણ તમારો આખેઆખો ફોન જ બીજા કોઈ ‘મિત્ર’ના હાથમાં આવી જાય અને એ વોટ્સએપ ખોલે તો તમારા બધા મેસેજ વાંચી શકે છે.