ઇન્ટરનેટનું આખું અર્થતંત્ર જાહેરાતની આવકથી ચાલે છે, એ તો આપણે સૌ જાણીએ છીએ, પણ અખબાર, રેડિયો, ટીવી કે આઉટડોર હોર્ડિંગમાં જોવા મળતી જાહેરાત અને ઇન્ટરનેટ પરની જાહેરાતમાં જબરો તફાવત શું છે એ તમે જાણો છો?
આગળ શું વાંચશો?
- ઓનલાઇન ટ્રેકિંગની શરૂઆત…
- ઓનલાઇન ટ્રેકિંગના આધાર
- આપણી કઈ કઈ માહિતી એકઠી કરવામાં આવે છે?
- આપણી માહિતીનો કઈ રીતે ઉપયોગ થાય છે?