સ્માર્ટફોન, કમ્પ્યૂટર અને ઇન્ટરનેટનો જ્ઞાનખજાનો ખોલતું મેગેઝિન!
કમ્પ્યુટરમાં ગુજરાતી ટાઇપિંગની સગવડ એક્ટિવેટ કરવાને બદલે ફક્ત ઇન્ટરનેટ પર ગુજરાતી લખવાની સગવડ તમને પૂરતી લાગતી હોય તો ક્રોમમાં એ માટેનું એક એક્સટેન્શન ઉમેરી દેવાથી તમારું કામ થઈ જશે.