વોટ્સએપનો તમે રોજેરોજ ઉપયોગ કરતા હો, તો પણ તેમાં ઉમેરાયેલાં કેટલાંક નવાં ફીચરથી હજી તમે અજાણ હો એવું બની શકે છે. અહીં વોટ્સએપની એવી કેટલીક નવી સુવિધાઓની માહિતી આપી છે, જે કાં તો તમારા ફોનમાં આવી ગઈ હશે, અથવા નવા અપડેટ સાથે આવવામાં હશે. કેટલીક સુવિધાઓ એવી પણ છે, જે હજી ફક્ત આઇઓએસના યૂઝર્સને મળી રહી છે, એન્ડ્રોઇડ ફોન ધરાવતા લોકોને આ સુવિધા મળશે ખરી, પણ થોડો સમય રાહ જોયા પછી!
આગળ શું વાંચશો?
- એટેચમેન્ટમાં પીડીએફ મોકલો
- ટેક્સ્ટનું ફોર્મેટિંગ
- લિંક્સ વિશે વધુ જાણકારી મેળવો
- કેલેન્ડર સાથે કનેક્શન
- ડેટા ખર્ચ પર અંકુશ મેળવો
- ૩ડી ટચની સુવિધા
- વ્યક્તિ કે ગ્રૂપ માટે અલગ નોટિફિકેશન