સ્માર્ટફોન, કમ્પ્યૂટર અને ઇન્ટરનેટનો જ્ઞાનખજાનો ખોલતું મેગેઝિન!
[vc_row][vc_column][vc_column_text]
દિવાળીની સાફસૂફી પછી, ન જોઈતી ચીજવસ્તુઓ વેચી નાખવા માટે હવે આપણને એક નવો ઉપાય મળશે – ફેસબુક માર્કેટપ્લેસ સ્વરૂપે. અલબત્ત, આ સુવિધા કદાચ આવતી દિવાળીએ કામ લાગશે!