ઉપરના બંને લેખમાં આપણે જોયું કે કમ્પ્યુટરમાં ડીઓઇ ગુજરાતી કીબોર્ડ ઉમેરી શકાય છે, પરંતુ તેમાં ટાઈપ કરતાં તમને આવડતું ન હોય અને બીજાને જોઈને તમને પણ ફેસબુક વગેરેમાં ગુજરાતીમાં કંઈક લખવાનું મન થતું હોય તો અંગ્રેજીમાં Gujarat ટાઇપ કરો અને તરત ગુજરાતીમાં ગુજરાત ટાઇપ થાય એવી સગવડ કરી શકાય છે.