કેપજેમિની નામની એક વિશ્વઅગ્રણી ક્ધસલ્ટિંગ, ટેક્નોલોજી અને આઉટસોર્સિંગ કંપનીએ હમણાં બીએનપી પેરિબાસ બેન્કના સાથમાં, તેના ‘વર્લ્ડ પેમેન્ટ્સ રીપોર્ટ’ની ૧૨મી આવૃત્તિ પ્રકાશિત કરી છે અને આ રીપોર્ટ અનુસાર, આખા વિશ્વમાં ડિજિટલ પદ્ધતિથી નાણાંની લેવડદેવડ સતત વધી રહી છે.